ફિલ્મી દુનિયા

શિલ્પા શેટ્ટી મજાથી ખાઈ રહી હતી પૈન કેક, ત્યારે જ એક્ટ્રેસનું મોઢું બળી જતા થયું કંઈક આવું- જુઓ વિડીયો

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને તેના અંદાજ માટે ઓળખવામાં આવે છે. ફિલ્મોથી દૂર હોવા છતાં  એક્ટ્રેસ ચર્ચામાં રહે છે.શિલ્પા શેટ્ટીની સ્ટાઇલ ફેન્સને બહુ જ પસંદ આવી રહી છે. ફિટનેસ મામલે હંમેશા આગળ રહેનારી શિલ્પા શેટ્ટીનો હાલમાં જ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

હાલમાં જ વાયરલ થયેલા વીડિયોમાં શિલ્પા શેટ્ટી પૈન કેકનો આનંદ લેતી નજરે ચડે છે. પરંતુ પૈન કેક ખાતા જ થયું કંઈક એવું થયું  કે તે માથું પકડીને બેસી જાય છે. એક્ટ્રેસનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ચોકલેટ પૈનકેક રાખેલી છે. જેને જોઈને શિલ્પા કંટ્રોલ નથી કરી શકતી. એક્ટ્રેસ પૈનકેક પર ચોકલેટ સોસ અને સીરપ નાખીને પુરી રીતે તૈયાર કરે છે. પરંતુ તે પૈનકેકનો ટુકડો ખાઈ છે ત્યાંજ તેનું મોઢું બળી જાય છે. આ બાદ શિલ્પા માથું પકડી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ નજરે આવી રહી છે. તે વારંવાર તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહી છે. શિલ્પાના કામની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ નિકમ્મા દ્વારા બોલીવુડમાં 20 વર્ષ બાદ ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સિવાય શિલ્પા જલ્દી જ ફિલ્મ હંગામા-2માં લીડ રોલમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.