દિશા પટનીને બિકિમાં જોઇ દીવાના થયા ચાહકો, ફિટનેસની થઇ રહી છે ખૂબ પ્રશંસા

ઉફ્ફ…કેવું હોટ ફિગર છે આનું, બિકિની પહેરી દિશા પટનીએ સમુદ્રમાં લગાવી આગ, એક-એક તસવીર પર આવી જશે તમારુ દિલ

બેશરમીની બધી જ હદો તોડી હો, દિશા પટનીએ પહેરી મરૂન બિકીની, ફિગર જોઈને આખો ફફડી જવાની છે જોજો

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેની એક્ટિંગ કરતા તેની બોલ્ડનેસ, ફિટનેસ અને હોટ સ્ટાઈલ માટે વધુ ચર્ચામાં રહે છે. દિશા તેના સિઝલિંગ લુકથી અવાર નવાર ચાહકોને દીવાના બનાવતી રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, અને લગભગ દરરોજ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

આ વખતે ફરી એકવાર દિશાએ પોતાના લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પર બિકીની પહેરેલી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. દિશાએ સૂર્યાસ્ત દરમિયાન બિકીનીમાં તેની સ્ટાઈલથી બીચ પર આગ લગાવી દીધી છે, જેને જોઈને ચાહકોના ધબકારા પણ વધી ગયા.

દિશા ભીના વાળ અને બ્રાઉન બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. બીચ પર બેસીને દિશા પાણીની મજા માણી રહી છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં માત્ર એક ઈમોજી મૂક્યુ છે. દિશાની આ તસવીરો જોઈને ફેન્સ તેના પ્રેમમાં પડી ગયા છે અને કોમેન્ટમાં તેની સુંદરતા અને ફિટનેસના વખાણ કરી રહ્યા છે.

દિશા તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી વખતે સહેજ પણ અચકાઇ નથી રહી, અને તેની તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. જણાવી દઇએ કે, દિશા આવતા મહિને એટલે કે 13 જૂને 32 વર્ષની થવા જઈ રહી છે. જેમ-જેમ તેની ઉંમર વધી રહી છે, તેમ-તેમ તેની સુંદરતા, હોટનેસ અને ફિટનેસમાં વધુ સુધારો થઈ રહ્યો છે. દિશાનું અદ્ભુત ફિગર જોઈને ચાહકો તેની ફિટનેસના ચાહક બની રહ્યા છે.

દિશા તેના ડાયટ અને ફિટનેસને લઈને ખૂબ જ કડક છે. તે ક્યારેય તેનું વર્કઆઉટ મિસ નથી કરતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળી હતી. આ ફિલ્મ થોડા મહિના પહેલા જ રિલીઝ થઈ હતી. જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ નહોતી કરી શકી.

Shah Jina