મનોરંજન

આ અભિનેતાની ગર્લફ્રેન્ડને લાગ્યો ભય: એક દિવસ રસ્તા ઓર થયું કંઈક આવું, બોલી કે- આજ દિવસ સુઘી આટલો ડર કયારે પણ…

બૉલીવુડ એક્ટર ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ અને સુપર મોડેલ શિબાની દાંડેકરને હાલમાં જ એક ઘટનાનો અનુભવ શેર કર્યો છે. શિબાની તેને અસુરક્ષિત મહેસુસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

શિબાનીએ તેનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે, તે મુંબઈમાં ઘણી અસુરક્ષિત મહેસુસ કરી રહી છે. આ પહેલા તેણીએ ક્યારે પણ અસુરક્ષિત મહેસુસ કર્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં શિબાનીએ કહ્યું હતું કે, આપણે લોકો દરરોજ વાંચીએ છીએ કે આજે આ મહિલા સાથે દુષ્કર્મ થયું, આજે કોઈની હત્યા કરી દેવામાં આવી. આ બેહદ નિંદનીય અને ડરામણું છે. મને ખબર નથી પડતી કે આખરે થઇ શું રહ્યું છે. આપણે પ્રગતિના નામ પર ક્યાં જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

શિબાનીએ પોતાના સાથે થયેલી એક ઘટનાનો સ્વીકાર કરતા કહ્યું હતું કે, મેં છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં આટલું ક્યારે પણ અસુરક્ષિત મહેસુસ નથી કર્યું જેટલું હું હાલ કરી રહી છું. થોડા દિવસ પહેલા હું એક રેસ્ટોરન્ટની બહાર મારી કાર શોધી રહી હતી પરંતુ મને મળી રહી ના હતી, ભીડભાડ વાળા રસ્તા પર મને અચાનક જ ડર લાગવા લાગ્યો હતો. આ ઘટના રાતની નહીં પરંતુ દિવસની હતી. આ દરમિયાન મને રસ્તા પર જે મહેસુસ થયું તે બેહદ ડરામણું હતું. ખબર નહીં કેટલી મહિલાઓને આવી રીતે મહેસુસસ થતું હશે.

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

શિબાનીએ વધુમાં કહ્યું હતું કે, આપણે આપણા ઘરમાં, દેશમાં અને જમીન પર સુરક્ષિત નથી. મારી માટે અત્યાર સુધીની સૌથી હાસ્યાસ્પદ વાત છે. મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારના મામલામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

હાલમાં જ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ બંનેએ ક્રાયોથેરેપી ટ્રીટમેન્ટ કરાવી હતી. શિબાની દાંડેકરે આ બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીરને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.