ફિલ્મી દુનિયા

સારા પુલમાં ભાઈ સાથે બિકીની પહેરી મસ્તી કરી- જુઓ 10 PHOTOS ઇન્ટરનેટ પર મચાવી સનસની

બહેને ભાઈ જોડે બિકીની પહેરી મસ્તી કરી તો લોકો બોલ્યા આ સંસ્કાર છે? જુઓ તસ્વીરો

તે બોલીવૂડના નવાબ સૈફ અલી ખાન અને પોતાના સમયની સૌથી સુંદર ગણાતી અભિનેત્રી અમૃતા સિંહની દીકરી છે. માતા પિતાના ગુણ તો સ્વાભાવિક જ છે કે તેનામાં હશે જ. સારા પટૌદી ખાનદાનની વારસદાર પણ છે.

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડની ઉભરતી એક્ટ્રેસ છે. સારાએ વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી કરિયરની શરૂઆત કરી હતી. સારા અલીખાન બોલીવૂડના નવાબ સૈફ અલી ખાન અને પોતાના સમયની સૌથી સુંદર ગણાતી અભિનેત્રી અમૃતા સિંહની દીકરી છે.

માતા પિતાના ગુણ તો સ્વાભાવિક જ છે કે તેનામાં હશે જ.સારા પટૌડી ખાનદાનની વારસદાર પણ છે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડની ઉભરતી એક્ટ્રેસ છે. સારાએ વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2020નું સ્વાગત બધાએ ખાસ અંદાજમાં કર્યું હતું. કોઈએ નવા વર્ષની શરૂઆત શાનદાર જશ્ન સાથે કરી હતી તો કોઈએ નવા વર્ષની શરૂઆત પ્રાર્થનાથી કરી હતી.બોલીવુડના કલાકારોએ નવા વર્ષનું સ્વાગત ધૂમધામથી કર્યું હતું. બૉલીવુડ એક્ટ્રેસ સારા અલીખાને પણ નવા વર્ષ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ પહેલા મંદિરથી લઈને ચર્ચ સુધી દર્શન કરીને નવાવર્ષની શુભેચ્છા આપી હતી. આ બાદ સારા અલીખાને બીચ પર પરિવાર સાથે એન્જોય કરતી નજરે ચડી હતી. સારા અલી ખાનની ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

When feeling blue isn’t a bad thing 🐳🐬💙🧿 @luxnorthmale @ncstravels

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાની એક તસ્વીરમાં તે તેના ભાઈ ઇબ્રાહિમ સાથે સમુદ્રમાં મસ્તી કરતી નજરે ચડે છે. સોશિયલ મીડીયમ વાયરલ થયેલી આ તસ્વીર સારા અલી ખાને ખુદ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. આ તસ્વીરમાં બંને ભાઈ-બહેનનું ઘણું બોન્ડિંગ જોવા મળે છે. આ તસ્વીર સિવાય સારાનો એક વિડીયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ વીડિયોને સારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કર્યો હતો.

સારા અલીખાને 1 જ વર્ષમાં બોલીવુડમાં જગ્યા બનાવી લીધી હતી. આજે સારા અલી ખાન પાસે ઘણા પ્રોજેક્ટ છે. આજકાલ સારાએ ફિલ્મોના શૂટિંગમાંથી થોડો બ્રેક લઈને મિત્રો સાથે વેકેશનનો આનંદ માણ્યો હતો. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના સાદગી ભરેલા અંદાજ માટે પણ જાણવામાં આવે છે.

Image Source

સારા અલી ખાન મિત્રો સાથે વેકેશનનો આનંદ માણ્યો હતો. સારા અલી ખાને તેના વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, તે સમુદ્રમાં ચીલ કરતી નજરે ચડે છે. સારાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં 14 લાખથી વધુ લોકો આ તસ્વીરને લાઈક કરી ચુક્યા છે.

Image Source

વેકેશનની શેર કરેલી એક તસ્વીરમાં તે ચા પીતી જોવા મળે છે. આ તસ્વીરમાં સારા અલી ખાન એકદમ રિલેકસ નજરે આવે છે. સારાએ કેદારનાથ અને સિમ્બા આ બંને ફિલ્મમાં જ કામ કર્યું છે, પરંતુ તેની એક્ટિંગના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

Image Source

સારા છેલ્લે કરીના કપૂરની ક્રિસમસ પાર્ટીમાં તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં સારા વ્હાઇટ કલરનું વન પીસ પહેર્યું હતું. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અને ઇબ્રાહિમે ફોટોશૂટ પણ કરાવ્યું હતું જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ફેન્સ દ્વારા આ ભાઈ-બહેનની તસ્વીરને લાઈક પણ કરવામાં આવી રહી છે. સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે વરુણ ધવન સાથે 1995માં આવેલી કુલી નં-1ના રીમેકમાં શૂટિંગ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ડેવિડ ધવન ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મ 1 મે 2020ના રોજ રીલિઝ કરવામાં આવશે. સારા અલી ખાનના કામની વાત કરવામાં આવે તો તે આજકાલ તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર-1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા વરુણ ધવન સાથે નજરે આવશે.