મનોરંજન

શું ખરેખર સંદીપ તેની પત્નીથી પરેશાન હતો ? પત્ની સાથે અંગત તસવીરો થઇ વાયરલ

અભિનેતા સંદીપના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વાર શોકની લાગણી છવાઇ છે. સંદીપે કરતા પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે સ્પસ્ટ કહ્યુ હતુ કે, તે પત્નીના ગુસ્સા અને ઝઘડાને કારણે પરેશાન થઇ ચૂક્યો છે અને કોઇ ખોટું પગલું ભરશે. તેણે તેની કસૂરવાર પત્નીને કહી છે. તેમણે કહ્યુ કે, છેલ્લા ડોઢ-બે વર્ષથી પત્ની કંચન શર્માને કારણ તે માનસિક ટ્રોમામાંથી પસાર થઇ રહ્યો છે.

પરંતુ આ દરમિયાન સંદીપ અને તેની પત્ની કંચનની કેટલીક અંગત તસવીરો વાયરલ થઇ છે જે જોઇને તમે વિચારમાં પડી જશો. સંદીપે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પત્ની સાથે કેટલીક તસવીરો શેર કરી છે. જે હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોઇને તમને એ ખ્યાલ નહિ આવે કે, આ તસવીર સાચું બોલી રહી છે કે, વીડિયોમાં સંદીપ…

સંદીપની જે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં તે અને તેની પત્ની ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. સંદીપે તની પત્નીના જન્મદિવસ પર પણ તસવીર શેર કરી હતી જેમાં તેઓસમુદ્ર કિનારે રોમેન્ટિક પોઝ આપી રહ્યા હતા. આ તસવીરોને જોઇને કોઇ ન કહી શકે કે તેઓ બંને વચ્ચે મતભેદ છે. સંદીપ નાહરે વીડિયોમાં કહ્યુ હતુ કે, તેમણે કંચન શર્માને ઘણીવાર સમજાવી ચૂક્યા છે અને ધકી પણ આપી ચૂક્યા છે.

સંદીપે ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. સંદીપ અને કંચનના લગ્નને વધારે સમય થયો નથી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર બંનેએ 2 વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા.સંદીપ નાહરની પત્ની કંચન શર્માએ આ મામલા પર કોઇ જવાબ આપ્યો નથી. મુંબઇ આ કેસની તપાસ કરી રહી છે. સંદીપ નાહરે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમ.એસ.ધોનીમાં તેમજ અક્ષય કુમાર સાથે તેઓ કેસરીમાં પણ જોવા મળ્યા હતા. તેમણે ઘણા ધારાવાહિક અને ફિલ્મોમાં કામ કરેલું છે.

સંદીપ નાહરે ફેસબુક પેજ પર તેમના જીવનની પરેશાની અને પત્ની સાથેના સંબંધ વિશે વીડિયો દ્વારા જણાવ્યું છે. કેટલાક લોકોએ તેને જણાવી છે પરંતુ ગોરેગાંવ અનુસાર અભિનેતાએ કરી છે કે કોઇ કારણસર તેમની મોત થઇ છે તે હજી સુધી જાણવા મળ્યુ નથી. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ તેની જાણ થશે.