જીવનશૈલી

દુબઈનો અબજોપતિ પ્રિન્સ, જીવે છે આવી ભપકાદાર લાઈફ, 10 તસવીરો જોઈને દિલ ખુશ થઇ જશે

સંયુક્ત અરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી તથા દુબઇ અમીરાતના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતૂમના બીજા દીકરા દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતૂમ જેને બધા ફઝ્ઝા તરીકે ઓળખે છે જે ઇન્સ્ટાગ્રામનો કિંગ છે. તેની લાઇફસ્ટાઇલ જોઈને કોઈને પણ ઈર્ષા આવી જાય.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

આ 34 વર્ષીય ક્રાઉન પ્રિન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તેના 5.1 ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે તે પોતાની લાઈફસ્ટાઈલની ઝલક શેર કરતો રહે છે. વિશ્વના ધનિક લોકોમાં તેની ગણતરી થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

ફઝ્ઝા દુબઇ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, દુબઇ ઓટિઝમ સેન્ટર અને દુબઇ સ્પોર્ટ્સ કાઉન્સિલનો ચેરમેન છે, પણ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસ્વીરો જોઈને એવું લાગે છે કે તેના શોખને કારણે તે ઘણો વ્યસ્ત રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

ફઝ્ઝા ખૂબ જ સારી કવિતાઓ કરે છે, જેને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. તેમની લખેલી કેટલીક કવિતાઓ પર ગીત પણ બની ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

પણ માત્ર કવિતાની જ વાત નથી, તેને એડવેન્ચર સ્પોર્ટ્સ પણ ઘણું પસંદ છે. તેના ઇન્સ્ટાગ્રામને જોઈને સ્પષ્ટ છે કે તેને સ્કાઈ ડાઇવિંગ, હોર્સ રાઇડિંગ, સાઈકલિંગ, ઝીપલાઇન અને ડાઇવિંગ પણ ઘણું પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

આટલું જ નહિ, તે એક ટેલેન્ટેડ ફોટોગ્રાફર, વર્લ્ડ ટ્રાવેલર પણ છે. સામાન્ય રીતે તે એમિરેટ્સના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરે છે, પણ લંડનમાં તે અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં પણ મુસાફરી કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

ભલે તેને ફરવાનો ખૂબ જ શોખ છે પણ તે પોતાના પિતાની ઘણી નજીક છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

તે લંડનને ખૂબ જ સારી રીતે જાણે છે, તેને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ડિગ્રી લીધી છે, એ પહેલા તે પ્રતિષ્ઠિત બ્રિટિશ આર્મી સ્કૂલ સંધરસ્ત મિલિટરી એકેડમી કે જ્યાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી પણ ટ્રેઈન થઇ ચુક્યા છે, ત્યાં અભ્યાસ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

તેને હમદાન ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડની પણ શરૂઆત કરી હતી. સાથે જ તે એક સૌથી સારો એથ્લીટ પણ છે. તેને ટેનિસ રમવું, સાઈકલિંગ, ડાઇવિંગ, હોર્સરાઇડિંગ કરવું પસંદ છે. તે સેમીપ્રોફેશનલ સ્કાઈડાઇવર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

તેને ફરવાનો ખૂબ જ શોખ છે પણ સાથે જ તે ફેમિલી મેન પણ છે. તેના 22 ભાઈ-બહેનો છે, જેને કારણે તે મોટાભાગે તેના ભત્રીજા-ભત્રીજીઓથી ઘેરાયેલો રહે છે. તેને પ્રાણીઓ પણ ઘણા પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

તેની પાસે એક ઊંટ છે, જેની કિંમત લગભગ 27 લાખ ડોલર છે, આ સિવાય તેની પાસે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો પણ છે, જેની કિંમત 3 મિલિયન ડોલર છે અને એના સિવાય તેની પાસે બીજા બે ઘોડા પણ છે. તે પોતે જ ઘોડેસવારી કરે છે અને આ ઘોડાઓને રેસમાં પણ ઉતારે છે.

 

View this post on Instagram

 

#Uzbekistan يا صباح الطير

A post shared by Fazza (@faz3) on

તેને ફાલ્કન્સ, સિંહ, ઊંટ, જિરાફ અને બીજા પણ પ્રાણીઓ ઘણા પસંદ છે. આ બધા વચ્ચે પણ તેની પાસે પોતાની પ્રિન્સ તરીકેની ડ્યુટીઓ પણ પુરી કરતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

તે સ્કોટલેન્ડમાં 63,000 એકર જમીનની માલિકી ધરાવે છે, જે જમીન પર તે એક લૉજ બનાવી રહ્યો છે. શાહી પરિવાર જયારે પણ સ્કોટલેન્ડ આવશે ત્યારે આ જ લોજમાં રોકાશે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

તેમની પાસે ઘણી મોંઘી અને લક્ઝુરિયસ ગાડીઓ પણ છે. જેની કિંમત કરોડોમાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.