ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત સાથેના સંબંધો પર પહેલીવાર બોલી રિયા ચક્રવર્તી, કહ્યું – તે હેન્ડસમ છે પણ…

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી આજકાલ સુશાંત સિંહ રાજપૂત સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં છવાયેલી છે. બંનેને ઘણી વાર એક સાથે જોવામાં મળ્યા હતા,

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

ત્યારબાદ તેમના અફેરના સમાચારોએ ગતિ પકડી હતી. તાજેતરમાં જ આ બંનેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી, જેમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત બંને એકબીજાની સાથે જોવા મળ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આટલું જ નહીં, રિયા અને સુશાંત ઘણીવાર સોશ્યલ મીડિયા પર એકબીજાની પોસ્ટ્ પર કમેન્ટ કરે છે. જેના કારણે બંનેના અફેરના સમાચારને  વધારે ગતિ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

બંને એકબીજા સાથેના સંબંધના સમાચારો પર ક્યારેય પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ હાલમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથેના સંબંધના સમાચારો પર મૌન તોડ્યું છે

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

અને સુશાંત સિંહને તેમનો સારો મિત્ર છે એવું જણાવ્યું હતું.એક્ટ્રેસના જણાવ્યા અનુસાર, તે અને સુશાંત સિંહ ઘણા સારા મિત્રો છે અને તેનાથી વધુ કંઇ નથી. તેણે કહ્યું કે, બંને લાંબા સમયથી એક બીજાને ઓળખતા હતા અને બંને વચ્ચે બોન્ડિંગ પણ ખૂબ જ સારું છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

એક વાતચીત દરમિયાન રિયા ચક્રવર્તીએ તેના અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચેના અફેરના સમાચારો વિશે જણાવ્યું હતું કે, ‘હું કે સુશાંત બંનેમાંથી ક્યારેય અફેર સ્વીકાર્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

હું અને સુશાંત સારા મિત્રો છીએ. અમે એકબીજાને 8 વર્ષથી ઓળખીએ છીએ. હું મારા બધા મિત્રોને પ્રેમ કરું છું. સુશાંત એકદમ હેન્ડસમ અને મનોહર છે. પરંતુ, મને ખબર નથી કે તે મારા વિશે શું વિચાર તો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

ગઈકાલના રોજ બોલીવુડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેનું મૃત શરીર રૂમમાં લટકાયેલું મળી આવ્યું હતું. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શૌકમાં આવી ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

હાલ સુશાંતના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન માનવામાં આવી રહ્યું છે. આત્મહત્યાના સમયે તેના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. સુશાંત જ્યુસ પી ને રૂમમાં ગયા હતા અને હંમેશાને માટે કૈદ થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

તેના વ્યક્તિગત જીવનની વાત કરીયે તો સુશાંતે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે 6 વર્ષ ડેટ કર્યા પછી બ્રેકઅપ કર્યું હતું, બંન્ને વચ્ચે સિરિયલ પવિત્ર રિશ્તા દ્વારા નજીકતા વધી હતી. જેના પછી સુશાંત અભિનેત્રી રિયા ચર્કવર્તીને ડેટ કરી રહયા હતા. બંન્ને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંન્ને સાથે જોવા મળતા હતા અને વેકેશનમાં પણ સાથે જ જતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

અમુક દિસવો પહેલા જ સુશાંતે 3 જૂન ના રોજ પોતાની માં ની યાદમાં ભાવુક પોસ્ટ લખી હતી જેના પર રિયાએ પણ દિલવાળી ઈમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. જો કે બંન્નેએ પોતાના સંબંધને ક્યારેય જાહેરમાં કબુલ્યો ન હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સુશાંતના નિધનના પહેલાના બે કલાક પહેલા જ રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આત્મહત્યાના પહેલા જ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે સ્વિમિંગ પુલની પાસે શૂટિંગ કરતી જોવા મળી હતી. વીડિયોને શેર કરતા રિયાએ કેપશન આપ્યું કે તે શુટિંગનું કેટલું યાદ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

એવામાં હવે પોલીસ જલ્દી જ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીની પૂછતાછ શકે તેમ છે. અંકિતા લોખંડે સાથે 6 વર્ષ સુધી ડેટ કર્યા પછી સુશાંત રિયાને ડેટ કરવા લાગ્યા હતા અને બંને લિવ ઈન રિલેશનમાં પણ રહેતા હતા. સુશાંત અને આંકતા લોખંડે સિરિયલ પવિત્ર રિશ્તા દ્વારા એક બીજાની નજીક આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

મળેલી જાણકારીના આધારે આત્મહત્યાની આગળની રાતે સુશાંતે છેલ્લા બે ફોન તેની ગર્લફ્રેન્ડ રિયા અને મહેશ શેટ્ટીને ફોન કર્યા હતા. જો કે બંન્ને માંથી કોઈએ પણ ફોન ઉઠાવ્યા ન હતા. મહેશ સુશાંત સિંહની સાથે સીરિયલ પવિત્ર રિશતામાં સાથે જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિપોર્ટના આધારે મહેશે ફોન ન ઉઠાવ્યા પછી સુશાંત ઊંઘવા માટે ચાલ્યા ગયા હતા. મહેશે જણાવ્યું કે જ્યારે તેણે સવારે જોયું કે સુશાંતનો આવ્યો હતો ત્યારે તેણે  તરત જ  8.30 વાગ્યે ફોન કર્યો હતો પણ સુશાંતે ફોન ઉઠાવ્યો ન હતો. જેના પછી મહેશને સીધા જ સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે રિયા પણ સ્મશાન ઘાટ પહોંચી ગઈ હતી. એવામાં જલ્દી જ પોલીસ રિયા સાથે પૂછતાછ કરી શકે તેમ છે. રિયા સુશાંત સાથે તેના જ ઘરમાં રહેતી હતી પણ આત્મહત્યાના સમયે તે ઘરમાં હાજર ન હતી. અમુક દિવસો પહેલા જ સુશાંતે રિયાને ઘરેથી જવા માટેનું કહ્યું હતું જેનાથી એવું માનવામાં આવી રહ્યું હતું કે બંન્ને વચ્ચે સંબંધો ઠીક ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સુશાંતની બહેને જણાવ્યું કે સુશાંત આગળના 5 મહિનાથી ડિપ્રેશનમાં હતા અને તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. પાંચ દિવસ પહેલા ફોન પર વાત કરી હતી. સુશાંતે કહ્યું હતું કે તેની તબિયત ઠીક નથી. જેના પછી તે સુશાંતના ઘરે આવી અને બે દિવસ રહી હતી. સુશાંતે ડિપ્રેશનની દવાઓ ખાવાનું પણ બંધ કરી દીધું હતું. મિત્રો અને ઘરના કેર ટેકરે જણાવ્યું એ અમુક દિવસથી તેનો વ્યવહાર અસામાન્ય હતો અને તે ખુબ જ વધારે પડતા જ ડિપ્રેશનમાં હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.