રસોઈ

દૂધમાંથી બનાવો એક નવી સ્વાદિષ્ટ મીઠાઈ જે તમે ક્યારેય નહિ ચાખી હોય, આજે જ ટ્રાય કરો

દૂધ એટલે પોષકતત્વોનો ભંડાર જેના વિના કોઈના ઘરમાં દિવસની શરૂઆત નહિ થતી હોય. દૂધ, બોર્નવીટા, ચા, કોફી વગેરે વિના તો લોકોના દિવસ ખતમ જ નથી થતો, ત્યારે દૂધની કેટલીક મીઠાઈઓ પણ તમે ખાધી જ હશે. પરંતુ આજે દૂધમાંથી બનતી એક નવી જ વાનગી, તમે બનાવજો, બાળકોને ખૂબ જ ભાવશે…

દૂધમાંથી સ્વીટ બનાવા માટે જોઈશે

સામગ્રી

  • દૂધ 500 મિલી
  • અગર અગર 15 ગ્રામ
  • ખાંડ 5 ચમચી
  • પાણી અગર અગર ઓગાળવા માટે
  • ડ્રાય ફ્રૂટ 3 ચમચી

રીત

સૌપ્રથમ એક તપેલી માં દૂધ લઇ લો અને એક બૉઉલ માં અગર અગર આ તમને માર્કેટ માં પણ મળી જશે તો અગર અગર માં એટલું પાણી એડ કરો ક એ ડૂબી જાયઃ અગર અગર ને ગરમ કરવા મુકો ધીમા ગેસ પર અને દૂધ ને પણ ગરમ કરી લો અને 2ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લો અને એમાં ખાંડ પણ એડ કરી લો પછી અગર અગર ઓગળી જાયઃ એટલે એને ગરની થી ગાળી ને દૂધ માં એડ કરો પછી બરોબર મિક્સ કરી લો પછી એને એક કેક પેન અથવા તો એક પ્લેટમાં કાળી લોદૂધ ઠડું પડે એટલે પછી એને ડ્રાયફ્રુટ અને પિસ્તા નો ભૂકો એડ કરી ને ફ્રીઝ માં મૂકી દો 5/6 કલાક માટે પછી એને બાર કાળી ને કટ કરી લો તૈયાર છે દૂધ માં થી બનતી સ્વીટ જરૂર થી બનાવજો ઝેલી જેવું જ મસ્ત લાગશે એમાં તમે ફ્લેવર પણ એડ કરી શકો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.