કૂણાં જેવી મહામારી ચાલી રહી છે. કોરોનના કારણે છેલ્લા ઘણા દિવસોથી દેશમાં લોકડાઉન છે. લોકડાઉનને કારણે બધા લોકો ઘરમાં જ રહીને સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉનને કારણે સામાન્ય નાગરિકથી લઈને બોલીવુડના સેલેબ્સ પણ ઘરમાં જ છે.
View this post on Instagram
લોકડાઉનને કારણે સેલેબ્સ સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ થઇ ગયા છે. સેલેબ્સ લગાતાર તેની થ્રોબેક તસ્વીર શેર કરતા રહે છે. આ વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને પણ ઇન્સ્ટાગ્રામમાં તેના પતિ અનિલ થડાની સાથેની જૂની તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરમાં તે બીચ સાઈડમાં નજરે આવી રહી છે. તસ્વીર શેર કરતા તેને લખ્યું હતું કે, ફરીથી બીચ પર જવું છે અને સૂર્યને કિસ કરવી છે. લોકડાઉન પૂરું થાય એની જ રાહ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, રવીના ટંડન સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તે સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક શેર કરતી રહે છે. તેની આ તસ્વીરને તેના ફેન્સએન પણ ઘણી પસંદ આવે છે.
View this post on Instagram
રવીનાની આ તસ્વીર પર એક ફેન્સે કમેન્ટ કરી હતી કે, રવીના મેમ શું તમે આગળ જન્મમાં મારી સાથે લગ્ન કરશો ? તેના જવાબમાં રવીનાએ લખ્યું હતું કે, સોરી હું 7 જન્મ માટે બુક છું.
જણાવી દઈએ કે, હાલમાં જ રવીનાએ મધર્સ ડેના મોકા પર તેના ચારેય બાળકો સાથે તસ્વીર શેર કરી હતી.
View this post on Instagram
All of 21 and like instant coffee I was instant mom! #mymommyyears The Brood I built! 😍😍😍😍😍🥰🥰🥰🥰😘😘
રવીના ટંડનના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો તે તે જાણીતી કન્નડ ફિલ્મના બીજા પાર્ટ KGF: Chapter 2માં નજરે આવશે. આ ફિલ્મમાં તે સંજય દત્ત પણ લીડ રોલમાં નજરે આવશે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.