અજબગજબ

રાતે ઊંઘતા સમયે સામાન્ય હતી આ સ્ત્રી, સવારે ઉઠી ત્યારે બેબી બમ્પ હતું અને થઇ ગઈ ડિલિવરું, જાણો ચોંકાવનારી ઘટના.

મેડિકલ સાઇન્સમાં ચોકાવનારી ઘટનાઓ થતી રહે છે પરંતુ આજે અમે આવી ઘટના વિશે જણાવી રહ્યા છીએ કે જેને વાંચીને તમારા હોશ ઉડી જશે. આ ઘટના છે એક 19 વર્ષની મહિલાની જે બ્રિટનમાં રહે છે. આ મહિલાનું નામ એમલુઇસ લેગેટ છે. તે રાતે ઊંઘી ત્યારે સામાન્ય હતી. પરંતુ જ્યારે સવારે ઉઠી ત્યારે પ્રેગ્નેન્ટ હતી અને એક કલાકની અંદર જ એક તંદુરસ્ત બેબીને જન્મ આપ્યો.

Image Source

આ ઘટના 17 જુલાઈ 2018 ની છે. એમલુઇસે જણાવ્યું કે જ્યારે તે સવારના ઉઠી ત્યારે તે હેરાન થઇ ગઈ. તેમની જિંગદીનો સાથી ચોકાવનારો સમય હતો. તેમને કઈ સમજાતું ન હતું. તેમને તેમની મમ્મીને બોલાવ્યા. પછી તેમને દાદી પણ ત્યાં આવ્યા. તેમને દાદીએ જણાવ્યું કે ” મે જ્યારે તેને જોઈ ત્યારે હું સમજી ગઈ હતી કે આ બેબી બમ્પ છે.” આમે એમલુઇસને તરત જ હોસ્પિટલમાં લઇ ગયા.

Image Source

ગાડીથી હોસ્પિટલ જતા સમયે તેમને દુખાવો પણ થતો હતો. હોસ્પિટલના દરવાજે પહોંચી અને જેવો ગાડીનો દરવાજો ખોલ્યો ત્યાંયે સુધી તેને છોકરીને જન્મ આપી ચુકી હતી. 45 મિનિટમાં જ તેમને છોકરીને જન્મ આપ્યો હતો. તેમને જણાવ્યું કે ” મને ખાલી એટલું જ યાદ છે કે આ વખત મારે પિરિયડસ ન હતો આવ્યો. મને એવું લાગ્યું કે આ પ્રેગનેંસીની દવાના કારણે થાય છે.” આ ઉપરાંત પ્રેગનેંસીની કોઈ અસર જોવા ન હતી મળી. અને મને આવું લાગ્યું પણ ન હતું. ખાલી થોડું વજન વધ્યું હતું બીજું કઈ ન હતું.

Image Source

એમલુઇસ બીજીવાર માતા બની છે. તેમને એક છોકરો હતા અને હવે બીજી છોકરી આવી. તેઓ જણાવે છે કે “મા બનવામાં થતા શારીરિક અને માનસિક બદલાવની મને ખબર છે. પરંતુ જ્યારે કિયારા (છોકરી) જન્મી ત્યારે એવું કઈ ન હતું થયું.”

Image Source

આ ઘટના વિશે ડોકટરને પૂછ્યું ત્યારે ડોકટરે જણાવ્યું કે આવી ઘટના સામાન્ય છે. કેટલીક વખતે છોકરાઓ સામાન્ય જગ્યા કરતા પીઠના નીચેના ભાગમાં રહે છે જેનાથી તમને બેબી બમ્પ દેખાતો નથી. અને અચાનક બેબીનો જન્મ થઇ શકે છે. એક મેગેજીન મુજબ એમલુઇસ તેની છોકરીને વરદાન ગણે છે. હવે તેમને પ્રેગનેંસીની દવા ખાવનું બંધ કરી દીધું છે અને હવે તેઓ પ્રેગનેંસીના નિયમિત ટેસ્ટ પણ કરાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks