રાતોરાત ફેમસ બનેલી રાનૂ મંડલે ફેન સાથે ગેરવર્તણૂંક, કહ્યું- ‘તું મને અડી…’ જાણો સમગ્ર મામલો

0

રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન ચલાવનાર રાનુ મંડલના એક વીડિયોને કારણે તે સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગઈ હતી. બોલીવુડમાં પણ તેને હિમેશ રેશમિયા સાથે પણ ગીત ગાયું હતું.

હાલમાં જ રાનુ મંડલનો એક વિડીયો વાયરલ રહ્યો છે, આ વીડિયોમાં રાનુનું વર્તન જોઈને લોકો તેના પર ગુસ્સો કરી રહ્યા છે. રાનુ મંડલના આ વ્યવહારની સોશિયલ મીડિયામાં ટીકા કરવામાં આવી રહી છે. રાનુ મંડલની લોકો ટીકા એટલા માત્રે કરી રહ્યા છે કારણકે એક ફેન્સને સેલ્ફી લેવા માટેનું કીધું તો રાનુ મંડલે તેના પર ગુસ્સો કરવાનું શરૂ કરી દીધું હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકો છો કે, રાનુ મંડલ કોઈ સુપર માર્કેટમાં શોપિંગ કરી રહી છે અને તે સમએ એમ મહિલા ફેન આવીને રાનુને સેલ્ફીનું પૂછે છે. તે મહિલા રાનુ મંડલને હાથ અડીને સેલ્ફી લેવા માટેનો આગ્રહ કરે છે ત્યારે રાનુ મંડલ ગુસ્સે થઇ જાય છે અને કહે છે કે, તેને આવી રીતે હાથ કેમ પકડ્યો. આટલું થયા બાદ તો ફેન્સે કંઈ જ ના કહ્યું પરંતુ તે હસતી જોવા મળી હતી.


આ વિડીયો બાદ રાનુ મંડલની લોકો ટીકા કરે છે અને કહે છે કે, રાનુ મંડલને જે સ્થાન મળ્યું છે તેનો આદર કરવો જોઈએ. ઘણા લોકો કહે છે કે, તેને આ ધરતીને ના ભૂલવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Ranu mandol (@ranu_mandal6) on

રાનુ મંડલને લઈને એક વાત સામે આવી હતી કે, રાનુ મંડલ પર ફિલ્મ પણ બની શકે છે, પરંતુ હજુ સુધી કોઈ આધિકારિક જાણકારી સામે નથી આવી.

 

View this post on Instagram

 

#ranu_mandol6 #realhimesh #children #happy #big #mumbai #nehakakkar

A post shared by Ranu mandol (@ranu_mandal6) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here