મનોરંજન

લગ્નની બીજી વર્ષગાંઠ માલદીવ પહોંચી હતી ‘યે રિશ્તા ક્યાં કહેલાતા’ ફેમ પંખુડી, પતિની બાહોમાં વિતાવ્યો ક્વોલિટી ટાઈમ

આજકાલ બૉલીવુડ કે ટેલિવઝનના કપલ વેકેશનનો આનંદ માની રહ્યા છે. ટેલિવિઝનનું એક કપલ હાલ માલદીવમાં તેના લગ્નની બીજી વર્ષ ગાંઠ મનાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Gautam Rode (@rodegautam) on

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ફેમ પંખુડી અવસ્થી અને ગૌતમ રોડે તેના લગ્નની બીજી વર્ષ ગાંઠ મનાવી હતી. બંને માલદિવમાં તેની વર્ષગાંઠ મનાવી હતી. ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીએ સોશિયલ મીડિયામાં આ તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gautam Rode (@rodegautam) on

ગૌતમ અને પંખુડીએ 2 ફેબ્રુઆરી 2008ના દિવસે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ગૌતમ અને પંખુરી વચ્ચે 14 વર્ષનું અંતર છે, બંનેએ જયારે લગ્ન કરવાનો ફેંસલો લીધો ત્યારે પરિવારજનો તૈયાર થયા ના હતા. પરંતુ આખરે તે લોકોએ પરિવારજનોને લગ્ન માટે મનાવી લીધા હતા. ગૌતમ અને પંખુડીની પહેલી મુલાકાત ‘સૂર્યપુત્ર કર્ણ’ ના સેટ પર થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Gautam Rode (@rodegautam) on

જેમાં ગૌતમ કર્ણના રોલમાં જયારે પંખુડી દ્રૌપદીના રોલમાં જોવા મળી હતી. આ બાદ બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. બંને વચ્ચે ઉંમરનો વધુ તફાવત હોવાને કારણે બંનેના લફન માટે તૈયાર ના હતા. પરંતુ બાદમાં તૈયાર થઇ ગયા હતા. ગૌતમની ઉંમર 40 વર્ષ જયારે પંખુડીની ઉંમર 26 વર્ષ એટલે કે 14 વર્ષ નાની છે.

 

View this post on Instagram

 

A post shared by Gautam Rode (@rodegautam) on

જણાવી દઈએ કે, ગૌતમની લવ-લાઈફ આ પહેલા પણ ઘણી વાર ચર્ચામાં આવી ચુકી છે. ગૌતમનો પહેલી સિરિયલ ‘ સરસ્વતીચંદ્ર’માં તેનું નામ એક્ટ્રેસ જેનિફર વિંગેટે સાથે પણ જોડાઈ ચૂક્યું હતું. ખબર તો એ પણ મળી રહી હતી કે, જેનિફર વિંગેટે અને કરણસિંહ ગ્રોવરના અલગ થયા બાદ બંને નજીક આવ્યા હતા. આ બાદ ગૌતમનું નામ શ્રદ્ધા આર્યા સાથે જોડાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Gautam Rode (@rodegautam) on

ગૌતમે તેના કરિયરની શરૂઆત 1995માં આવેલા શો ‘જહાં પ્યાર મિલેથી કરી હતી. આ બાદ ગૌતમ રિશ્તે, અપના-અપના સ્ટાઇલ, બા બહુ ઔર બેબી, ઇન્તજાર, આહટ, પરિચય, સરસ્વતીચંદ્ર અને સૂર્યપૂત કર્ણ જેવા શોમાં નજરે આવ્યો હતો. આ સિવાય ગૌતમ અનર્થ, યુ બોમસી એન્ડ મી, અજ્ઞાત જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gautam Rode (@rodegautam) on

તો બીજી તરફ પંખુડીએ તેની કરિયરની શરૂઆત ‘એ હૈ આશિકી’ 2013થી કરી હતી. આ બાદ તે MTV ફના, રજિયા સુલતાન, સૂર્યપુત્ર કર્ણ કેવા શોમાં નજરે આવી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.