“રામાયણ”ના રામ અરુણ ગોવિલને મળી ધ્રુસકેને ધ્રુસકે રડ્યા જગદગુરુ રામભદ્રાચાર્ય, ગળે લગાવી બોલ્યા- મારા પ્રભુ રામ…
મારા પ્રભુ રામ આવ્યા છે : રામાયણ ફેમ અરુણ ગોવિલને મળી ખૂબ રડ્યા જગદગુરુ તમને પણ ઇમોશનલ કરી દેશે વીડિયો રામાનંદ સાગરની રામાયણમાં શ્રી રામનું…