જ્યોતિષ શાસ્ત્ર

રવિવારના દિવસે રોટલી-ગોળનો કરો આ ઉપાય, પૈસાથી છલોછલ થઇ જશે તમારું ઘર

આજે દરેક માણસ પાસે ગાડી હોવું એ તો સામાન્ય વાત થઇ ગઈ છે. પરંતુ આજે દરેક માણસ ઈચ્છે છે કે તેને ઘરનું ઘર હોય જેથી તમે શાંતિથી રહી શકો. આજકાલ ઘણા લોકો ભાડે રહે છે. ઘણી વાર એવું પણ હોય છે કે, ઘણા લોકો ઘર લેવા માટે તનતોડ મહેનત કરતા હોય છે.

પરંતુ ઘરનું ઘર નથી લઇ શકતા. ત્યારે માની લેવાનું કે, તમારા ગ્રહ અશુભ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું ઉપાય જે જે કરવાથી મંગળ અને સૂર્ય મજબૂત થશે.

Image Source

આ ઉપાય રવિવારના દિવસ કરવાથી વધુ ફાયદો થશે.

જણાવી દઈએ કે, તમારું કુંડળીમાં ગુરુ નીચી સ્થિતિમાં અને મંગળ દુશમન ઘરમાં બેસેલો છે. સાથે જ સૂર્ય અને રાહુ કેતુની નજરે છે તો ઘર બનાવવામાં ઘણી તકલીફ પડશે. ત્યારે ગ્રહોને શુભ બનાવવા માટે તમારે લગાતાર 21 રવિવાર સુધી આ ઉપાય કરવાનો છે. જે બહુ જ આસાન છે. પહેલા રવિવારના દિવસે સવારે વહેલા જાગીને સ્નાન કરો. સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચઢાવો. આ જળ તાંબાના લોટામાં શુદ્ધ જળ, થોડું ગંગા જળ, ચોખા, ગુલાબની પાંદડીઓ (લાલ), થોડું સિંદૂર, અને ખાંડ ભેળવીને સૂર્યદેવને અર્પણ કરો.

Image Source

આ જળ અર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમારી નજર સૂરજ દાદાની સામે નહીં પરંતુ પાણીની ધાર તરફ રાખો. આ જળ અર્પણ કરતી વખતે આઈ ખાસ ધ્યાન રાખો કે આ જળ તમારા પગ પર ના પડવું જોઈએ. આ જળ અર્પણ કરતી વખતે એક મંત્રબો પણ જાપ કરો.એ મંત્ર આ મુજબ છે. ओम घृणि सूर्याय नमः

સૂર્યદેવને જળ ચઢાવી દીધા બાદ તાજા લોટમાંથી રોટલી બનાવો. રોટલી ઠંડી પડી એટલે એના પર જુના ગોળનુ ભીલુ રાખી કોઈપણ ગૌશાળામાં ચાઇના લાલ ગાયને ખવડાવો. ગાયને ગોળ અને ઘી આપતી વખતે ધ્યાન રાખવું ફેકવા નહીં પરંતુ હાથેથી જ ખવડાવવું. ખવડાવ્યા પછી ગાયને પ્રણામ કરીને તેના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા.

Image Source

આ ઉપાય કર્યા બાદ તમારી ઘર બનાવવાની બધી જ યોજનાઓ સફળ થશે.આ ઉપાય લગાતાર 21 દિવસ સુધી કરો. આ ઉપાયનો અન્ય એક ફાયદો એ પણ છે કે, તમારું ઘર બની ગયા બાદ આર્થિક તંગીનો સામનો ક્યારે પણ નહીં કરવો પડે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.