ફિલ્મી દુનિયા

સુંદર સાંસદ નૂસરતએ સાડી પહેરી શેર કર્યો Photo, લોકોએ પૂછ્યું આ કેવી ફેશન છે? અને પછી

બાંગ્લા એક્ટ્રેસે અનેટીએમસી સાંસદ નુસરત જહાં ચર્ચાનું કેન્દ્ર રહે છે. નુસરત જહાં સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નુસરત જહાં તેની અને તેના પતિની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. નુસરત જહાં ક્યારેક તસ્વીરને લઈને વખાણ પામે છે તો ક્યારેક તે તેની તસ્વીરને લઈને ટ્રોલ પણ થાય છે.

 

View this post on Instagram

 

Light up lives with love.. @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on

થોડા દિવસ પહેલા નુસરત જહાંની કરવા ચોથવાળી તસ્વીર ઘણી વાયરલ થઇ હતી. ત્યારે ફરી એક વાર નુસરત જહાંની એક તસ્વીર વાયરલ થઇ છે. ઘણા લોકોએ નુસરતની આ તસ્વીરનાં વખાણ કર્યા હતા તો ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.

 

View this post on Instagram

 

Tired yet posing.. #mixnmatch #denimwithsaree #daywear pic courtesy hubbilicious @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on

હાલમાં જ નુસરત જહાંએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જેમાં નુસરત જહાં પીળી સાડી ઉપર ડેનિમનું જેકેટ પહેરેલી જોવા મળે છે. નુસરતે સન ગ્લાસીસ અને નેકલેસ પહેરીને આ લુકને પૂર્ણ કર્યો હતો. નુસરતે આ તસ્વીર શેર કરતાની સાથે કેપ્સનમાં લખ્યું હતું કે, થાકી છું છતાં પણ પોઝ આપું છું. આ તસ્વીરો તેના પતિ નિખિલ જૈને ખેંચી હોય નુસરતે તેને ક્રેડિટ પણ આપી હતી. સોશિયલ મીડિયામાં લોકો ઘણી વાર તેને ટ્રોલ કરે છે, પરંતુ નુસરત ટ્રોલર્સની પરવાહ નથી કરતી.

 

View this post on Instagram

 

Navami Nites with @nikhiljain09 😍#firstdurgapuja

A post shared by Nusrat (@nusratchirps) on

જણાવી દઈએ કે, આ પહેલા નુસરત જહાંએ દિવાળી મનાવતી હોય તેવી તસ્વીરો પણ શેર કરી હતી. આ તસ્વીરોમાં પણ નુસરત જહાં અલગજ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન નુસરત જહાંનો બેહદ ખુબસુરત અંદાજ જોઈને બધા જ લોકો તેના દીવાના થઇ જાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.