મનોરંજન

8 વર્ષની થઇ અક્ષય કુમારની લાડલી નિતારા, જુઓ તસ્વીરોમાં બાપ-દીકરીનું બોન્ડિંગ

અક્ષય કુમારે દીકરી નિતારાના 8માં બર્થડે પર કહી આ વાત, ઈમોશનલ અંદાજમાં કર્યું વિશ

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર અને ટ્વિંન્કલ ખન્નાની લાડલી નિતારા આજે 8 વર્ષની થઇ ગઈ છે. નિતારાનો જન્મ 2012માં થયો હતો. અક્ષય એક પરફેક્ટ ફેમિલી મેન છે. આ ખાસ દિવસે એક્ટરે સોશિયલ મીડિયા પર તેની લાડલીને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nitara bhatia (@nitara_kumar) on

દીકરી નિતારાના બર્થડે પર અક્ષય કુમારે તેની દિકરીને બાહોમાં લઈને ઘાસ પર સૂતો હોય તેવી બેહદ પ્રેમાળ તસ્વીર શેર કરી હતી. આ સાથે જ અક્ષય કુમારે તસ્વીર શેર કરતા બેહદ મસ્ત કેપ્સન પણ લખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમારે લખ્યું છે, ‘તે બધા લોકો જે વર્ષ 2020 ને પલટાવી દેવા માંગે છે. હું તે પળની હું ઇચ્છા રાખું છું કે મારા બાળકો સાથે આટલો સમય વિતાવવાનો આ મોકો હંમેશા મારી યાદોમાં રહેશે. વર્ષ 2020 માં મળેલો આ મોકો સિલ્વર લાઈનિંગ્સ છે. મારી રાજકુમારીને 8માં બર્થડેની શુભેચ્છા. મારી ખુશી, કારણ કે મારે હજી બાળક છે. હું તને ખુબ જ પ્રેમ કરું છું હું જાણતો હતો તેના કરતા વધારે.’

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

એમાં કોઈ શંકા નથી કે અક્ષય કુમાર તેની દીકરીને બેહદ પ્રેમ કરે છે.નાનકડી નિતારામાં અક્કીની જાન વસે છે. અક્ષય કુમાર તેની દીકરી પ્રત્યે  પ્રેમ બતાવતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

જણાવી દઈએ કે, બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ સમયે તેની ફિલ્મ બૈલ બોટમના શૂટિંગ માટે મુંબઈથી દૂર લંડનમાં છે. આ તસ્વીર અક્ષયે ત્યાં જ ક્લિક કરી હતી. આ ટ્રીપ પર અક્ષય કુમાર તેની પત્ની અને બાળકો સાથે લંડનમાં ક્વોલિટી સમય વિતાવી રહ્યો છે.અક્ષય કુમારની આ તસ્વીર બૈલબોટમ લુકમાં જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

અક્ષય કુમાર પાસે બૈલ બોટમ સિવાય ઘણી ફિલ્મોની હારમાળા છે. બૈલ બોટમ બાદ અક્ષય કુમાર યશરાજની ફિલ્મ પૃથ્વી રાજ અને ધનુષ સ્ટાર ફિલ્મ અતરંગી રે નું પણ શૂટિંગ શરૂ કરશે. તો અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડે પણ શરૂ થશે. તો બીજી તરફ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી અને લક્ષ્મી બૉમ્બ પણ તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Nitara bhatia (@nitara_kumar) on