મનોરંજન

TV અભિનેત્રીના રિસેપ્શનમાં પહોંચ્યા હતા PM મોદી, નામ જાણીને ચોંકી ઉઠશો

કલાકારોના લગ્નના ફોટા અવાર-નવાર વાયરલ થતા હોય છે. તેમના લગ્ન અને તેની જાહોજલાલી જોવાની ઈચ્છા સૌ કોઈની હોય છે. પરંતુ જયારે અભિનેત્રી જ નહિ કોઈ શાહી પરિવારની રાજકુમારીના પણ લગ્ન હોય તો તે લગ્નની જાહોજલાલી કેવી હશે તમે માત્ર કલ્પના જ કરી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by mohena kumari (@mohenakumaris) on

આવા જ એક શાહી લગ્ન રાજકુમારીના થયા જેનું રિસેપ્શન દિલ્હીમાં આયોજિત થયું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી અને જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by mohena kumari (@mohenakumaris) on

ગયા મહિને જ રીવાની રાજકુમારી મોહેના કુમારી અને પ્રિન્સ સુયસ રાવતના લગ્ન હરિદ્વારની અંદર પરિવાર અને મિત્રો વચ્ચે થયા. જેના માટેનો સત્કાર સમારંભનું શાહી આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.

આ સત્કાર સમારંભમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જેમની હાજરીથી વર-કન્યા ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

“યે રિશ્તા ક્યાં કહેલાતા હે”ની અભિનેત્રી મોહેના પ્રધાનમંત્રી મોદીની હાજરીથી ખુબ જ ખુશ થઇ હતી તેને સેલ્ફી લઇ  પોતાના ઇન્ટાગ્રામમાં શેર પણ કરી હતી સાથે લખ્યું પણ હતું કે “સત્કાર સમારંભમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની હાજરીથી ખુબ જ ખુશ થઇ અને આ સેલ્ફી માટે તેમનો આભાર, કોટી કોટી પ્રણામ!”

 

View this post on Instagram

 

A post shared by Teammohenasingh (@teammohenasingh) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.