મનોરંજન

બોલીવુડના આ દિગ્ગ્ગ્જને સાંત્વના પાઠવવા પહોંચ્યા બોલીવુડના સેલિબ્રિટી એશ્વર્યા થી લઈને જ્યા બચ્ચન, જુઓ 11 તસ્વીરો

બોલીવુડના જાણીતા ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના પિતાએ સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા. મનીષ મલ્હોત્રાના પિતાનું નિધન થતા બોલીવુડના સેલિબ્રિટીઓ પરિવારને શાંત્વના પાઠવવા દોડી ગયા હતા.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, મનીષ મલ્હોત્રાના પિતાએ આજે એટલે કે સોમવારે નિધન થયું હતું. મનીષ મલ્હોત્રાના 90 વર્ષીય બીમાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. આજે તેને અંતિમ શ્વાસ લીધા હતા.

 

View this post on Instagram

 

#gaurikhan #malikaarorakhan #amritaarora at #manishmalhotra house

A post shared by anabebo (@anabebo682) on

મનીષ મલ્હોત્રા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ફેશન ડિઝાઈનર છે. બોલીવુડના બધા સેલિબ્રિટીઓ તેના ખાસ મિત્ર છે.

જ્યા બચ્ચન મનીષ મલ્હોત્રાના ઘરેથી બહાર નીકળતી વખતે ઘણી દુઃખી જોવા મળી હતી. તેના જ્યા બચ્ચન સાથે તેની પુત્રી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી.

મનીષના પિતાના નિધનની ખબર આવતા જ બોલીવુડમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

મનીષના પિતાના નિધનની ખબર પડતા જ કરણ જોહર, શબાના આઝમી મનીષના ઘરે જવા રવાના થયા હતા.

મનીષના પિતાના અંતિમ દર્શન માટે ઉર્મિલા માતોંડકર અને ડેવિડ ધવન પણ પહોંચ્યા હતા. બોની કપૂર અને સોફી ચૌધરી પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#apoorvamehta with wife Arrives at #manishmalhotra house to pay condolence to the family 🙏 #rip @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

કરીના કપૂર ખાન પણ મનીષ મલ્હોત્રાના ઘરે સાંત્વના પાઠવવા સફેદ સલવાર કમીજમાં પહોંચી હતી.

ઐશ્વર્યા રાય પણ પહોંચી હતી. અર્જુન કપૂર, કિયારા અડવાણી, કરિશ્મા કપૂર, અદિતિ રોય હૈદરી પણ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

Aishwarya arrives at #manishmalhotra House to pray condolence to his family 🙏🙏🙏💔 #rip #aishwaryaraibachan #aishwaryarai

A post shared by Aishwarya Rai Bachchan (@aishwaryarai4805) on

આ સિવાય ગૌરી ખાન, શિલ્પા શેટ્ટી, નતાશા પુનાવાલા અને મલાઈકા અરોરા પણ જોવા મળી હતી.

ફરહાન ખાન પણ મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી.

 

View this post on Instagram

 

Verified #ShilpaShetty #FarahKhan snapped as they visit #ManishMalhotra house post his dad’s demise today #rip #condolences #monday

A post shared by Simply Bollywood (@simplybollywoodofficial) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.