સલમાન ખાનની અભિનેત્રી મંદના કરીમીએ ઉતાર્યા કપડાં, દીપિકા કરીના કેટરીના એશ્વર્યાને પાડી દે એવી દેખાય છે જુઓ તસ્વીરો
બૉલીવુડ એક્ટ્રેસ મંદના કરીમીની તસ્વીર હાલમાં જ વાયરલ થઇ રહી છે. જેમાં તે હોટનેસની તમામ હદ પાર કરતી નજરે આવી રહી છે. એક્ટ્રેસ મંદના કરીમી ટીવી રિયાલિટી શો બિગબોસમાં નજરે આવી ચુકી છે.
મંદના એક્ટ્રેસની સાથે-સાથે મોડેલ છે. મંદનાનું મોડેલિંગની દુનિયામાં મોટું નામ છે. મંદના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મંદના આજકાલ તેની પોસ્ટ અને તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ મંદના તેની એક પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે.
મંદનાએ હાલમાં જ એક મોટિવેશનલ કોટ લખ્યું અને સાથે તેની તસ્વીર શેર કરી હતી. આ પ્રકારની તસ્વીર પોસ્ટ કરતી વખતે મંદનાએ લખ્યું હતું કે, તમારે એવું વિચારવાનું બંધ કરવું પડશે કે તમે હંમેશાં પરિસ્થિતિમાં અટવાઈ જશો. તમને લાગે છે કે તમારું દિલ ક્યારે હલશે નહીં. અસંભવિત દેખાતો સંઘર્ષ ક્યારેય પાછો નહીં આવે.
View this post on Instagram
આજીવન ધ્યાનમાં ન લો. તમારી મુશ્કેલીઓની સમાપ્તિ તારીખ પણ હોય છે. જીવન બદલાશે, વસ્તુઓ બરાબર થશે. જ્યારે મંદનાની તસવીર વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની તસ્વીરની સાથે વિચારની પ્રશંસા કરી રહ્યા છે. મંદના સોશિયલ મીડિયામાં તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે.
View this post on Instagram
મંદનાની ઇન્સ્ટાગ્રામ તેની એકથી એક બોલ્ડ અને હોટ તસ્વીરથી ભરેલું છે. સોશિયલ મીડિયામાં મંદના તેના હોટ અંદાજથી ફેન્સના દિલમાં આગ લગાડતી નજરે આવે છે. ફેન્સ તેના આ અંદાજના દીવાના થઇ રહ્યા છે. મંદના ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ આઉટફિટમાં પોઝ દેતી નજરે ચડે છે.
મંદનાની બિકીની અને સ્વીમશુટમાં ઘન તસ્વીર પોસ્ટ કરી છે. મંદના સુપરસ્ટાર સલમાન ખાનના શોમાં નજરે આવી હતી. આ બાદ તે જાણીતી થઇ હતી. મંદનાએ ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. જે 6 મહિનામાં જ તૂટી ગયા હતા.