મનોરંજન

સલમાન ખાનની ભાભીના જન્મદિવસ પર મલાઇકાનો જોવા મળ્યો હોટ અંદાજ, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ તસવીરો

મોડી રાત્રે ઉંમરને માત આપતી આ અંદાજમાં ઘરેથી નીકળી મલાઇકા અરોરા, ખૂબ વાયરલ થઇ રહ્યો છે આ હોટ લુક

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરાને મોડી રાત્રે મુંબઇમાં આઉટિંગ દરમિયાન પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની કેટલીક ખૂબસુરત અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.

Image source

સલમાન ખાનની ભાભી સીમા ખાને તેના મિત્રો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં મલાઇકા અરોરા પણ સામેલ થઇ હતી. આ દરમિયાનનો તેનો અંદાજ ખૂબ જ સ્ટાઇલિશ, ગ્લેમરસ અને બોલ્ડ હતો.

Image source

મલાઇકા સ્કાઇ બ્લુ રિપ્ડ ફ્લેયર્ડ જીન્સ સાથે ક્રોપ ટોપમાં જોવા મળી હતી. જેનો ડીપ વી નેકલાઇન મલાઇકાને બોલ્ડ લુક આપી રહ્યો હતો. ફૂલ સ્લીવ જેના પર બલૂન સ્લીવ હતી અને સાથે શોલ્ડરથી લઇને નેકલાઇન સુધી રફલ ડિઝાઇન બનેલી હતી.

Image source

મલાઇકાએ પાર્ટી માટે બોલ્ડ અને કેઝયુઅલ સ્ટાઇલ કેરી કરી હતી. મલાઇકા અરોરાએ આ આઉટફિટ સાથે ગોલ્ડન નેકપીસ પહેર્યુ હતુ. તેમજ તેના હાથમાં મલ્ટીકલરનું હેંડબેગ હતુ.

Image source

આ સાથે જ આ પાર્ટી દરમિયાન મલાઇકાએ તેના વાળને ખુલ્લા રાખ્યા હતા અને પરફેકટ મેકઅપ કર્યો હતો.

Image source

મલઇકા અરોરાનો આ હોટ અને ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલો છે. તેમજ આ લુકને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે.

Image source

તમને જણાવી દઇએ કે, મલાઇકા અરોરા 47 વર્ષની આ ઉંમરમાં પણ ખૂબ જ ફિટ અને હોટ છે. તેમજ તો તેના લુક માટે પણ ઘણી જાણિતી છે.

Image source

મલાઇકા આ ઉંમરે પણ ઘણી યંગ અભિનેત્રીઓને માત આપે છે.  મલાઇકા અરોરાના બધા જ લુક સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા રહેતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora🌸 (@malaikaarorafan1)