જ્યોતિષ શાસ્ત્ર

જો તમારી હથેળીમાં હોય આ રેખા તો તમે પણ બની શકો છો કરોડપતિ

આપણી આજુબાજુ અને ઘરમાં એવી ઘણી વસ્તુ હોય છે જેને આપણે મામૂલી સમજીને અનદેખા કરીએ છીએ. પરંતુ હકીકતમાં તો તે જ વસ્તુ આપણે રોડપતિમાંથી કરોડપતિ બનાવી દે છે. આજેના મોંઘવારીના સમયમાં લગભગ બધા જ લોકો પૈસાદાર થવાના સપના જોતા હોય છે. પૈસાદાર બનવા માટે લોકો દિવસ-રાત તનતોડ મહેનત કરવા છતાં પણ 2 પાંદડે નથી થતા. પૈસાદાર ના બનવા પાછળ તેનું નસિબ પણ હોય છે.

Image Source

કહેવામાં આવે છે કે,જે લોકોના હાથ ભાગ્યરેખા હોય છે તે રેખા માણસને પૈસાદાર બનાવી દે છે. બધા જ લોકોના હાથમાં એવી રેખા હોય છે માણસને પૈસાદાર બનાવી શકે છે.

આવો જાણીએ હથેળીમાં એવી કંઈ રેખા છે જે લક્ષ્મી યોગ બનાવે છે.

વેપારમાં થાય છે વધારો

Image Source

હસ્ત રેખા જ્ઞાન અનુસાર, જો કોઈ વ્યક્તિનીઓ હથેળીમાં મસ્તિષ્ક રેખા, મંગળથી નીકળીને આગળ મંગળ પર્વત પર મળે છે. પરંતુ જો ભાગ્ય રેખા જીવનરેખાથી દૂર હોય અને બધા ગ્રહો હાથમાં હોય, તો સમાન ભાગ્ય રેખા પાતળી હોય મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત પર સમાપ્ત થાય છે તો આવા લોકોને તેમના વ્યવસાયમાં ઘણી સફળતા મળે છે. આ રેખા ધરાવતા લોકો ઘણા હોશિયાર હોય છે. તેજ મગજની સાથે-સાથે આ લોકો ઘણા શાંત સ્વભાવના હોય છે. કહેવામાં આવે છે કે. આ વ્યક્તિ તેની યોગ્યતા અને પરિશ્રમથી ધનવાન હોય છે. આ સાથે જ ખુબ પૈસા કમાઈ છે.

જન્મથી હોય છે ધનવાન

Image Source

જો કોઈ વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા ચન્દ્રથી નીકળે છે. હાથ પણ ભરી હોય, અંગુઠો પણ ઝૂકેલો હોય અને સાથે છેલ્લે ઇન્દ્રિય જ્ઞાન રેખા પણ હોય અને મસ્તિષ્ક જીવન રેખા નિર્દોષ હોય તો તે વ્યક્તિ ઘણું ધનવાન હોય છે. આ લોકોનો સ્વભાવ ઘણો ચંચળ પ્રવૃત્તિનો હોય છે. આ પ્રકારના લોકો ઘણી વાર ઘમંડ પણ કરવા લાગે છે. પરંતુ આ ઘમંડ તેના પતનનું કારણ પણ બની શકે છે. જો આ લોકો દરરોજ લક્ષ્મીની પૂજા કરે છે તો તેને ઘણું ધન પણ મળી શકે છે.

આ વ્યક્તિ ઘણી પ્રસિદ્ધિ પામે છે.

Image Source

જેની હથેળીમાં શનિ પર્વત વિકસતી હોય છે. આ સાથે જ તેને ભાગ્ય રેખા સ્પષ્ટ દેખાઈ છે. તો આ ઓયજિને હસ્ત રેખા જ્ઞાન અનુસાર, ઘણું શુભ માનવામાં આવે છે. આ પ્રકારના લોકો ઘણા મશહૂર અને સન્માનિત વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આ લોકોનો સ્વભાવ એટલો મધુર હોય છે કે, કોઈ પણ મોટી ઘટનાને મીઠું બોલીને આસાનીથી પાર કરી શકે છે. જો આ લોકોના સ્વભાવની વાત કરવામાં આવે તો તે ઘણા સરળ અને ચતુર હોય છે. લોકો તેની સાથે સારો વ્યવહાર કરે છે. હાથમાં ગુરુ, શુક્ર, બુધ અને ચન્દ્ર પર્વત હોય તો હથેળીમાં રાજલક્ષ્મી યોગ છે. અને આવા લોકો તેના નસીબ અને મહેનતથી ઘણા પૈસા, ઘર અને વાહનનું સુખ પ્રાપ્ત કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.