ફિલ્મી દુનિયા

ગોવાના સમુદ્ર કિનારે આનંદ માણ્યો ‘એક હજારો મે મેરી બહેના હૈ’ની આ હિરોઈને, જુઓ હોટ બોલ્ડ તસ્વીરો

એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા બેહદ ગ્લેમરસ અને ખુબસુરત છે. તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. ક્રિસ્ટલ તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by ’ (@krystledsouza) on

‘એક હજારો મેં મેરી બહેના’માં જીવિકા વડેરાનો રોલ નિભાવનારી ક્રિસ્ટલ આજકાલ ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે. ક્રિસ્ટલે તેના ગોવા વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ શેર કરેલી તસ્વીરમાં ક્રિસ્ટલ બેહદ બોલ્ડ અને ખુબસુરત અંદાજમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ’ (@krystledsouza) on

ક્રિસ્ટલે એક જ તસ્વીરને અલગ-અલગ કેપ્સન સાથે શેર કરી છે. ફોટો સાથે કેપ્સનમાં લખ્યું હતું કે, સૂરજ, સમુદ્ર અને મારી ફેવરિટ જગ્યા.

 

View this post on Instagram

 

A post shared by ’ (@krystledsouza) on

ક્રિસ્ટલે આ પહેલા આ તસ્વીરને થોડા સમય પહેલાં શેર કરી હતી જેના કેપ્સનમાં લખ્યું હતું કે, જયારે તમેં ખુશ થાવ છો ત્યારે તમને ખબર હોય છે તમે તમારા દાંત દેખાડો છો.

 

View this post on Instagram

 

A post shared by ’ (@krystledsouza) on

આ તસ્વીર ક્રિસ્ટલ બેહદ ખુશ નજરે આવી રહી છે. ક્રિસ્ટલે ઇન્સ્ટાગ્રામમાં શેર કરેલી બધી જ તસ્વીરોમાં તે બેહદ ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by ’ (@krystledsouza) on

જણાવી દઈએ કે, ક્રિસ્ટલ બહુ જ જલ્દી ચહેરે ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરતી નજરે ચડશે. ક્રિસ્ટલ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસ્મી જેવા મોટા સીતારાઓ સાથે કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ’ (@krystledsouza) on

ક્રિસ્ટલે 2007માં કહી તો હોગાથી ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે દિલ મેં હે મેં માં તમન્નાનો રોલ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by ’ (@krystledsouza) on

ક્રિસ્ટલ આ બાદ નવનિતના રોલમાં કસ્તૂરીમાં નજરે આવી હતી. આ બાદ કિસ દેશ મેં હૈ મેરા દિલમાં કામ કર્યું હતું જેમાં વીરાનો રોલ નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ’ (@krystledsouza) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.