મનોરંજન

કરિશ્મા તન્નાએ કરાવ્યું એવું ફોટોશૂટ કે બોલ્ડનેસની તમામ હદ કરી નાખી પાર, જુઓ તસ્વીર એક ક્લિકે

કરિશ્મા તન્નાએ ટીવી એક્ટ્રેસમાં શામેલ છે જે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કરિશ્મા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. રોહિત શેટ્ટીના એડવેન્ચર ગેમ શો ‘ ખતરો કે ખેલાડી-10’માં ફાઇનલ જીતીને ટ્રોફી પર કબ્જો જમાવનારી એક્ટ્રેસ કરિશ્મા તન્ના ફરી એક વાર ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કરિશ્મા લગાતાર ફેન્સ સાથે નવી-નવી તસ્વીર શેર કરતી રહે છે. તેની દરેક અદા ફેન્સને પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા તન્ના બિગ બોસ-8ની સ્પર્ધક રહી ચુકી છે. કરિશ્માએ શો તો જીત્યો ના હતો પરંતુ ચર્ચામાં રહી હતી. બિગ બોસ હાઉસની અનફ્રે ઉપેન પટેલ સાથે કરિશ્માન અફેર ઘણું ચર્ચામાં રહ્યું હતું. પરંતુ શોમાંથી નીકળ્યા બાદ બંને અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા તન્ના સોશિયલ મીડિયામાં હજારો ફેન્સ છે. જે તેની તસ્વીર પર જબરદસ્ત લાઈક અને કમેન્ટ કરતા રહે છે. આ તસ્વીરને લઈને કયારેક યુઝર્સ કરિશ્માને ટ્રોલ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા ટીવીની દુનિયાની જાણીતી એક્ટ્રેસ છે. કરિશ્મા તન્ના તેની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે. કરિશ્મા તન્ના સોશિયલ મીડિયામાં ક્યારેક ગ્લેમરસ તો ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક બોલ્ડ અંદાજમાં તસ્વીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્માએ ઘણી ટીવી સીરિયલની સાથે-સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. કરિશ્મા તેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. કરિશ્મા તન્ના મેગેઝીન માટે પણ ફોટો શૂટ કરાવે છે. ફોટોશૂટમાં પણ કરિશ્માનો કંઈક અલગ જ અંદાજ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on