મનોરંજન

7 વર્ષના લગ્ન પછી કરીના કપૂર બોલી, એ મારાથી 10 વર્ષ મોટો અને 2 બાળકોનો બાપ હતો તો પણ…

બોલીવુડમાં હંમેશા ચાલતું આવે છે કે એક્ટ્રેસ કે એક્ટર તેની ઉંમરથી અડધી ઉંમરવાળાને દિલ દઈને બેસી ગયા છે. જેમાં હેમા માલિની-ધર્મેન્દ્ર, દિલીપ કુમાર-સાયરા બાનુ, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ અને કરીના-સૈફ.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આજે આપણે વાત કરીશું કરીના કપૂરની. હાલમાં કરીનાએ તેના લગ્નના 7 વર્ષ બાદ તેના અને સૈફના સંબંધને લઈને ખુલાસો કર્યો છે.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂરના લગ્નને 7 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. બોલીવુડના આ હોટ કપલની કેમેસ્ટ્રી દિવસેને દિવસે મજબૂત થતી જાય છે. કરીનાએ 2012માં તેનાથી 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ બંનેને એક પુત્ર તૈમુર પણ છે. સૈફ સાથે લગ્નને લઈને કરીના ઘણી વાર વાત કરતી નજરે ચડે છે. પરંતુ હાલમાં જ તેના લગ્નને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જયારે કરીના અને સૈફ એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સૈફ અલી ખાને તેના ખરાબ સમયમાં સાથ આપ્યો હતો. વધુમાં કરીના એ કહ્યું હતું કે, તે ભલે 2 બાળકોનો પિતા હતો પરંતુ મારી માટે તો સૈફ જ હતો.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

એ સાચું છે કે અમારી વચ્ચે 10 વર્ષનો ગેપ છે. પરંતુ તેન બહુજ પ્રાઇવેટ માણસ છે. સૈફની આ વાત જ મને પસંદ આવી ગઈ હતી. વધુમાં કરીનાએ જણાવ્યું હતું કે, અમે લોકો ડેટ કરી રહ્યા હતા ત્યારે તે બોલ્યો હતો કે, હું 25 વર્ષનો નથી અને હું તને રોજ ડ્રોપ ના કરી શકું.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ બાદ તેને મારી માતાને કહ્યું હતું કે, હું કરીના સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. આ વાત બાદ મારી માતા ઘણી શાંત જોવા મળી હતી. બાદમાં અમે લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂર વધુમાં કહ્યું હતું કે, સૈફે લગ્ન માટે 1 વાર નહીં પરંતુ 2 વાર પ્રપોઝ કર્યું હતું. કરીના એ કહ્યું હતું કે, સૈફ એ તેને ગ્રીસ અને લદ્દાખ આ 2 જગ્યા પર પ્રપોઝ કર્યું હતું.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સૈફને કરીનાને કહ્યું હતું કે, હવે લગ્ન કરી લેવા જોઈએ. તે સમયે કરીનાને લાગી રહ્યું હતું કે, હું આ બાબતે કંઈ સમજી નથી શકતી કારણે કે હું તેને જાણતી ના હતી તે સમયે કરીનાની ના હતી નહીં પરંતુ તેનો કહેવાનો એક અંદાજ અલગ હતો કે હું તેને વધુ જાણવા માંગુ છું. કરીનાને તે સમય લાગ્યું હતું કે, તેને જિંદગીનો સૌથી મોટો ફેંસલો લઇ લીધો છે.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીનાએ જવું હતું કે, સૈફને પુસ્તકો વાંચવા ઘણા પસંદ છે. તે દરરોજ સાંજે તે વધુમાં વધુ પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે.અમે સામાન્ય રીતે સાંજે 7:30થી 8 વાગ્યા સુધીમાં જમી લઈએ છીએ.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સૈફ સાથે કોઈ પણ વાત કરો તો તેનું સૌથી પહેલા રિએક્શન હોય છે નહીં. ત્યાર હું કહું છું કે સૈફ તું ઈચ્છે શું છે ? શું આપણે દરેક પગલું ટ્રાય કરીને જ ઉઠાવવું જોઈએ.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

ત્યારે તેનું રિએક્શન હોય છે નહીં. કરીનાએ સૈફની આદત પર વધુમાં કહ્યું હતું કે, અચાનક જ તે મને 3 કલાક પછી મેસેજ કરે છે કે ‘હા.’ ત્યારે હું કહું છું કે, જયારે હું તેની આ વાત કરી રહી હતી ત્યારે હંમેશા મને ના કેમ કહો છો. મને લાગે છે કે બસ તે એમ જ નહીં કહે છે.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આજે કરીના અને સૈફના લગ્નને 7 વર્ષ થઇ ગયા છે. આ દરમિયાન કરીનાએ તૈમુરને લઈને પણ કહ્યું હતું કે, માતા હોવાને નાતે કરીનાએ કહ્યું હતું કે, મધરહૂડના રૂપમાં મને દીકરો તૈમુર મળ્યો હતો.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

મધરહૂડ મારા માટે સૌથી મોટી વાત અને સૌથી મોટી આનંદની વાત એ છે કે, તૈમુર મારો હિસ્સો છે. હું તૈમુર વગર એક કલાક પણ નથી રહી શકતી. હું હંમેશા તેને મારી સાથે રાખું છું. તૈમુર મને દરરોજ તનતોડ મહેનત કરાવે છે.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જણાવી દઈએ કે, કરીના કપૂરએ તેની કરિયરની શરૂઆત અભિષેક બચ્ચન સાથે ફિલ્મ રિફ્યુજીથી કરી હતી. આ ફિલ્મ સુપર ફ્લોપ ગઈ હતી.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ બાદ કરીનાએ કભી ખુશી કભી ગમ, મુજે કુછ કહેના હૈ, મૈં પ્રેમ કી દીવાની હું, ફિદા, જબ વી મેટ, ચમેલી, વીરે દી વેડિંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સૈફે કરીના સાથે ટશન, કુર્બાન અને એજન્ટ વિનોદ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.