ફિલ્મી દુનિયા

સુશાંતના મોત બાદ કરણ જોહર અને આલિયા ભટ્ટ પર ઉઠાવ્યા સવાલ, લોકો ભડક્યા

સુશાંતે અચાનક જ આત્મહત્યા કરી લેતા બધા જ લોકો શોકમાં છે. સુશાંતે અચાનક જ આત્મહત્યા કરી લીધી હતી. બધા જ લોકો એવું વિચારી વિચારી રહ્યા છે કે, આખરે તેને આ પગલું કેમ ભર્યું. આ વચ્ચે સોશિયલ મીડિયામાં લોકો કરણ જોહર (અને આલિયા ભટ્ટને જોરદાર ટ્રેન્ડ કરી રહ્યા છે. કરણ અને આલિયા પર અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. અને તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ART FEATURING PAGE (@rk_artgallery) on

કરણ જોહરના ચેટ શોના એક એપિસોડમાં કરણ અને આલિયાએ સુશાંતનો મજાક ઉડાવ્યો હતો. જે પછી હાલ તેમના દ્રારા સુશાંતને શોકાંજલિ અર્પિત કરાતા લોકો ગુસ્સે ભરાયા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishanu chakraborty (@trish_anu_chak) on

સુશાંતના નિધન પર કરણ જોહરએ તેના સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો છે. જે પછી લોકોએ તેને પોતાના એક જૂના વીડિયોની યાદ અપાવી છે. જેમાં કરણ અને આલિયા સુશાંતની મજાક ઉડાવી રહ્યા હતા. હવે લોકો આ મામલે તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

કરણ જોહરે ટ્વિટ કરીને કહ્યું કે આ ખબર દિલ તોડી દે તેવી છે. જે પર લોકોએ તેમને ટ્રોલ કર્યા છે. કોઇએ તેમને Hypocrite કહ્યા છે તો કોઇએ તેમને Nepotismના પ્રમોટર.

આલિયા ભટ્ટની ટ્વિટ પર લોકોએ કૉમેન્ટ કરતા કહ્યું કે અચાનક જ તને સુશાંતની ચિંતા થઇ ગઇ. અત્યાર સુધી તો તમે તેને આઉટસાઇડર તરીકે ટ્રીટ કરતા હતાને.

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે અચાનક જ આત્મહત્યા કરતા બોલીવૂડમાં બે ભાગ પડી ગયા છે. અમુક લોકો તેની હત્યા માટે ઇન્ડસ્ટ્રીને જવાબદાર માને છે. તો બીજા લોકો આ વાતને નકારે છે.

 

View this post on Instagram

 

A post shared by ☠️ GujjU RockZ ☠️ (@gujju._.rockz) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.