મનોરંજન

હિરોઈન ઉર્વશીની ઘરે આવ્યું નાનકડું મહેમાન, આની પાછળ હાર્દિક પંડ્યાનો હાથ હતો- જાણીને ડઘાઈ જશો

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશીની તસ્વીર અને વિડીયો જોત-જોતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. ઉર્વશી રૌતેલા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોતાના જુના ફોટો શેર કર્યા છે. ઉર્વશીએ તેના આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર બિકિની લુકમાં વાયરલ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીની રેંમ્પ પર ચાલતી અને અનેક દિલકશ અદાઓ ધરાવતા આ બિકિની તસ્વીરને જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. આ બિકિની ફોટોની સાથે અભિનેત્રીએ ‘ભારત’ લખ્યું છે.

બિકીની લુકમાં જોવા મળતી ઉર્વશી સમુદ્રના પાણી સાથે મસ્તી કરતી લોકોના મન જીતી રહી છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

ઉર્વશી રૌતેલાનો આ વિડીયો હાલ ચર્ચામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનો આ વિડીયો જૂનો છે. આ વીડિયોમાં ઉર્વશીએ તેનો અજીબ જોવા મળી રહી છે.

ઉર્વશી રૌતેલાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, મારા ક્વોરેન્ટાઇન હેર સાથે. ઉર્વશીના આ વિડીયોને ફેન્સ લાઈક કરી રહ્યા છે. આ સાથે જ આ વિડીયો પર રિએક્શન આપી રહ્યા છે. ઉર્વશીએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશીનો આ વિડીયો જૂનો છે.

ઉર્વશી રૌતેલાની એક લેટેસ્ટ તસ્વીર સામે આવી છે. જેમાં તે બેકલેસ ટોપ અને ફ્લોરલ પેન્ટ્સમાં નજરે આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી વાયરલ થઇ રહી છે. તસ્વીર શેર કરતાની સાથે લખ્યું હતું કે, આ યુવતી ઘણી સારી છે. તેની પાસે ક્યાંય જવાનો રસ્તો નથી.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

વાયરલ થયેલા વીડિયોમાં ઉર્વશી રૌતેલા સમુદ્ર કિનારે આરામ ફરમાવતી નજરે આવી રહી છે. ઉર્વશી રૌતેલાના આ વિડીયો પણ લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ફેન્સ તેના આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહી છે. આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘સેલ્ફ કંટ્રોલ.’

બોલિવૂડ અને ક્રિકેટ જગતનો સંબંધ તો ખૂબ જ જૂનો છે એ આપણે સૌ જાણીએ જ છીએ. એમ પણ આજકાલ ક્રિકેટ હાર્દિક પંડયા અને અભિનેત્રી ઉર્વશી રાઉતેલાના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પાછળનું કારણ પણ ખૂબ જ ખાસ છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાને તેની ફિલ્મ પાગલપંતી માટે વધામણી આપી છે. એ માટે હાર્દિક પંડ્યાએ ઉર્વશીને એક ગલુડિયું (પપી) ગિફ્ટમાં આપ્યું છે. ઉર્વશીએ એની એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે તેને પાગલપંતી માટે વધામણી તરીકે ભેટમાં મળ્યું છે. ઉર્વશી તેને મળેલી આ ભેટથી ખૂબ જ ખુશ નજરે આવી રહી છે.

જો કે ઉર્વશીએ આ વાતને કન્ફર્મ નથી કરી કે આ ગલુડિયું તેને કોને ભેટમાં આપ્યું છે. પણ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાર્દિક પંડ્યાએ તેને ભેટમાં આપ્યું છે. જો હાર્દિક પંડયા અને ઉર્વશી રાઉતેલા બંનેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જુઓ તો બંનેએ શેર કરેલી તસ્વીરમાં એક જ બ્રીડનું ગલુડિયું જોવા મળી રહ્યું છે. એટલે જ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ગલુડિયું તેને હાર્દિક પંડ્યાએ ભેટ કર્યું છે.

 

View this post on Instagram

 

Keep your furry friends close this Diwali 🐶❤

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે હાર્દિક પંડયા જાણે છે કે ઉર્વશીને પાલતુ જાનવરોનો શોખ છે, હાર્દિક પંડ્યાએ તેને સૌથી ક્યૂટ બ્રીડનું ગલુડિયું ભેટ આપ્યું છે.

જણાવી દઈએ કે ઉર્વશી રાઉતેલા અને હાર્દિક પંડ્યા વચ્ચે અફેરની ચર્ચાઓ હતી. પરંતુ ઉર્વશીને આ ચર્ચાઓને માત્ર અફવા ગણાવી હતી. વર્ષ 2018માં તેઓ બંને એક પાર્ટીમાં જોડે જોવા મળ્યા હતા અને તેમની એક તસ્વીર પણ ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, ત્યારથી જ બંને વચ્ચે અફેરની ચર્ચાઓ શરુ થઇ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.