ખેલ જગત

કરોડપતિ બાપની દીકરી છે ગૌતમ ગંભીરની પત્ની નતાશા, બેહદ સુંદર હોવા છતાં જીવે છે કંઈક આવી લાઈફ

બેહદ સુંદર હોવા છતાં જીવે છે કંઈક આવી લાઈફ, જુઓ તસ્વીરોમાં

ગૌતમ ગંભીરઆઈ 2 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યો છે. ગૌતમ ગંભીરની પ્રોફેશનલ લાઈફ વિષે તો બધા જાણે છે. પરંતુ ગંભીરની પર્સનલ લાઈફ લાઈમલાઈટથી દૂર રહી છે ઘણા ઓછા લોકો જાણે છે કે ગંભીરની પતિ બિઝનેશમેન ફેમીલમાંથી આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Natasha Gambhir (@natashagauti) on

ગૌતમ ગંભીરની પત્ની શ્રીમતી નતાશા ગંભીર રોયલ ફેમિલીની છે. દિલ્હીના કરોડપતિ બિઝનેસ પરિવારની પુત્રી નતાશા જૈન અને ગૌતમ ગંભીર ઘણાં લાંબા સમયથી એકબીજાને જાણતા હતા, તેમ છતાં બંનેના લગ્ન જીવન અરેન્જ્ડ મેરેજ છે પરંતુ કેટલાક મીડિયા આ લગ્નને લવ મેરેજ કહે છે.
ગૌતમ અને નતાશાના લગ્ન 28 ઓક્ટોબર 2011ના રોજ થયા હતા. ઘણીવાર આઈપીએલ મેચ દરમિયાન નતાશા સ્ટેડિયમની દર્શક ગેલેરીમાં જોવા મળતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Natasha Gambhir (@natashagauti) on

જોકે તે ક્રિકેટ પ્લેટફોર્મ પર ભાગ્યે જ જોવા મળી હતી. પરંતુ નતાશા જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની સુંદરતા, તેની ડ્રેસિંગ સેન્સ અને તેની સરળ જીવનશૈલી હંમેશાં લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહે છે.ગંભીર અને નતાશાના લગ્ન ગુડગાંવના ફાર્મ હાઉસમાં થયા. લગ્નમાં પરિવારના નજીકના મિત્રો અને ક્રિકેટરોને આમંત્રણ અપાયું હતું. નતાશા કરોડપતિ અને સુંદર હોઈ શકે છે, પરંતુ તે ખૂબ જ સરળ જીવન જીવે છે અને પોતાને ગ્લેમરથી દૂર રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Natasha Gambhir (@natashagauti) on

ગૌતમ ગંભીર, જે હંમેશાં પોતાની અંગત જિંદગી વિશે વાત કરતા નથી. એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેને ડાન્સ કરતા નથી આવડતો અને નતાશા ઘણી વાર તેને ડાન્સ કરવાની ફરજ પાડે છે પણ હું તેની વાત સાંભળતો નથી પણ આઈપીએલની એક સીઝન માટે જ્યારે હું એડમાં ડાન્સ કરતો હતો, ત્યારે મને લાગ્યું હતું કે હવે મારે મારી પત્નીને મારવા માટે તૈયાર રહેવું જોઇએ, ગંભીરના શબ્દો તે કહેવા માટે પૂરતા છે કે તે તેની પત્નીને કેટલો પ્રેમ કરે છે, તેના પ્રેમનું પરિણામ આજે તે છે કે બે દીકરીઓ છે.

 

View this post on Instagram

 

A post shared by Natasha Gambhir (@natashagauti) on

એફિડેવિટમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ગંભીરની બંને પુત્રીઓ પણ કરોડપતિ છે. લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગંભીર પાસે 116 કરોડ 38 લાખ 96 હજાર રૂપિયા અને પત્ની પાસે એક કરોડ 15 લાખ 9 હજાર 110 રૂપિયા છે. જ્યારે પુત્રી અઝિન ગંભીર પાસે 51 લાખ 18 હજાર રૂપિયા અને બીજી પુત્રી અનીજા ગંભીર પાસે 12 લાખ 21 હજાર રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Natasha Gambhir (@natashagauti) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.