જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ

કયારેક બ્યુટી કવિન બનીને જીત્યું હતું બધાનું દિલ, આજે છે આર્મી ઓફિસર- જોઇન્ટ કરી ડ્યુટી, કેટલી સલામ?

ઘણા લોકો યુવતીઓ જે બ્યુટી કવિન જેવી સ્પર્ધામાં ભાગ લઇ સફળતા મેળવતી હોય છે. ત્યારબાદ તે બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ મોડેલિંગ કે એક્ટિંગને જ કરિયર તરીકે આગળ વધતી હોય છે. પરંતુ લેફિટેન્ટ ગરિમા યાદવે આ કરિયરની બદલે કંઈક અલગ કરિયર પસંદ કરતા લોકોમાં છવાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

Garima Yadav AIR-2 CDS 1 2017 OTA Women. Winner India’s Charming face 2017. #indianarmy ⚔️🇮🇳❤️

A post shared by SSBCrack (@ssbcrackofficial) on

ગરિમા યાદવે 2017માં એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યો હતો. જયારે અત્યારે લેફિટેન્ટ તરીકે ફરજ બજાવી રહી છે. ગરિમા દિલ્લી વિશ્વ વિદ્યાલય સેન્ટ સ્ટીફન કોલેજથી ગ્રેજ્યુએટ કર્યું હતું.

Image Source

હરિયાળાના રેવાડીના સુરહેલીનીવ ગરિમાએ ઈન્ડિયાઝ મિસ ચાર્મીંગ ફેસ 2017′ નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. મુંબઈમાં આયોજીત આ સ્પર્ધામાં અલગ-અલગ રાજ્યોની 20 પ્રતિયોગિતાને પાછળ રાખી દીધી હતી.

 

View this post on Instagram

 

proud moment ⚔️🇮🇳❤️ #indianairforce #indianarmy

A post shared by SSBCrack (@ssbcrackofficial) on

ઈન્ડિયાઝ મિસ ચાર્મિંગનો ખિતાબ જીત્યા બાદ ગરિમાએ તેના સપના પર કામ કર્યું હતું. ગરિમાએ પહેલી વાર સીડીએસ (કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ)ની એક્ઝામ પાસ ચેન્નાઈમાં ઓટીએ (ઓફિસર ટ્રેનિંગ એકેડમી )માં પહોંચી હતી. તેને 1 વર્ષ સુધી તનતોડ મહેનત કરી હતી.

Image Source

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં લેફિટન્ટ બન્યા પહેલા ગરિમા યાદવને ઇટાલીમાં એક બ્યુટી કોન્ટેસ્ટ માટે બોલાવવામાં આવી હતી. પરંતુ તેને ચેન્નાઇ ઓટીએ જવાનું થતા તે બ્યુટી કોન્ટેસ્ટમાં ગઈ ના હતી.

Image Source

ત્યારે ગરિમા બ્યુટી કોન્ટેસ્ટમાં ના જતા દેશ સેવાનો ફેંસલો કર્યો હતો. ગરિમાએ સીડીએસ (કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ) ની એક્ઝામમાં આખા દેશમાં બીજો નંબર હાંસિલ કર્યો હતો.

Image Source

ગરિમાએ કહ્યું હતું કે, તમારી કમજોરીઓ પર કામ કરીને તેના પર અમલ કરીને એસએસબીમાં સ્થાન પ્રાપ્ત કરી શકો છો. એક રિપોર્ટ અનુસાર ગરિમાએ કહ્યું હતું કે, ઓટીએમાં મારો અનુભવ અદભુત રહ્યો હતો.

Image Source

ગરિમાનું કહેવું છે કે, લોકો ખોટી માન્યતા રાખી છે. પરંતુ તમે રમત-ગમતમાં રસ હોય અને શારીરિક રીતે મજબૂત હોય તો તમે એસએસબીમાં પસંદગી પામી શકો છો. પરંતુ એવી જરા પણ નથી. તમારે તમારી કમજોરીને શોધી તેના પર કામ કરવાની જરૂર છે. ત્યારબાદ જિંદગી તમને ઘણી પળ સારી દેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks