મનોરંજન

સૌથી વધારે ગુગલ સર્ચ થનારી હોટ એક્ટ્રેસે શેર કરી બોલ્ડ 10 તસ્વીરો, એકલામાં જ જોજો

ગંદી ગંદી ફિલ્મોમાં કામ કરનારી આ ગુજરાતી અભિનેત્રીનું ફિગર જોઈને આંખો ચકરાઈ જશે, જુઓ એકલામાં એકવાર

ગ્લેમરની દુનિયામાં, કોણ ક્યારે રાતોરાત સ્ટાર બની જાય એ કઈ કહેવાય નહિ. આવું જ કંઈક એકતા કપૂરની ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત 2’ની અભિનેત્રી અન્વેષી જૈન સાથે થયું.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેષી ઓલ્ટ બાલાજીની લોકપ્રિય એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાત – 2માં દેખાઈ ચુકી છે. અન્વેષીએ આ વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. ગંદી બાત પછી, તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે જાન્યુઆરી 2019માં તે ગૂગલ પર સૌથી સર્ચ થનારી વ્યક્તિ બની ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25) on

અન્વેષી જૈન માત્ર ફિલ્મમાં જ નહીં સોશિયલ મીડિયામાં પર પણ ખૂબ જ બોલ્ડ છે. અન્વેષી જૈન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.

ઘણીવાર તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તેની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ફોલોઅર્સ છે. આશરે 15 લાખ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

અન્વેષી જૈન એક મોડેલ, અભિનેત્રી અને એન્કર છે. અન્વેષી એક સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા ઘણા પ્લેટફોર્મ પર લાખો ચાહકો છે. અન્વેષી જૈન સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને તસ્વીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25) on

અન્વેષી જૈનનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો. તે મધ્યપ્રદેશના જૈન પરિવારથી છે. તેણે ભોપાલ સ્થિત રાજીવ ગાંધી ટેકનોલોજી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને બાદમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેની કારકિર્દી શરૂ કરી.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અભિનયમાં કરિયર બનાવતા પહેલા અન્વેષી પોતાનું ઘર ચલાવવા માટે જે પણ કામ મળતું એ રાજીખુશીથી કરી લેતી. જો કે, તે મોડેલિંગ અને અભિનયમાં કરિયર બનાવવા માટે મુંબઈ ચાલી ગઈ.

અન્વેષી એક અભિનેત્રી હોવા સાથે, તે એક સારી ગાયિકા પણ છે. આ સિવાય તે મોટિવેશનલ સ્પીકર તરીકે પણ કામ કરે છે.

અન્વેષી જૈન એક પ્રસિદ્ધ એન્કર પણ છે અને એમસી તરીકે તે ઘણી મોટી મનોરંજન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, કેમ્પસ ઇવેન્ટ્સ, ધાર્મિક કાર્યક્રમો, ચેરિટી ઇવેન્ટ્સ, ખાનગી પાર્ટીઓ, લગ્ન સહિતના અન્ય ઘણા શોનો ભાગ રહી છે.

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25) on

અન્વેષી જૈને મોડેલિંગની સાથે જ એમસી (હોસ્ટ) તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને તે આજ સુધી મેક ઈન ઈન્ડિયા અને આઈએફએ બર્લિન જેવા હજારો શોનો ભાગ રહી છે.

અન્વેષી ટૂંક સમયમાં એક ફિલ્મમાં જોવા મળશે. તે કેટલાક મ્યુઝિક આલ્બમ્સ પર પણ કામ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અન્વેષી એક ગુજરાતી ફિલ્મ પણ કરી રહી છે. બોલીવુડમાં પણ અન્વેષી ફિલ્મ ‘ઘોસ્તાના’માં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ઈન્ડિયન મૉડલ, અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે. તે પાર્ટીઓ અને કોર્પોરેટ ઈવેન્ટમાં વધારે જોવા મળે છે.

મૉડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી અલ્ટ બાલાજીની વેબ સીરીઝ ‘ગંદી બાત 2’ના કારણે વધારે ચર્ચામાં આવી છે.

આ વેબ સીરીઝમાં દેખાઈ તે પહેલાં અન્વેષી ઘણાં મૉડલિંગ પ્રોજેક્ટ્સ અને ઈમોશનલ એજન્સી સાથે કામ કર્યા છે. અન્વેષી સોશિયલ મીડિયા પર સારી એવી ફેન્સ ફોલોઅિંગ છે.

આ અભિનેત્રી એકતા કપૂરની ઓલ્ટ બાલાજીમાં ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ’ ફિલ્મ સ્ત્રી ફેમ ફ્લોરાની સાથે લેસ્બિ સીનને લઇને લોકોના ચર્ચામાં આવી છે અને અન્વેષી જૈનના આ દિલ જીતનાર અવતારને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે અન્વેષીનુ નામ 2019માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે. તે MP ના ખજુરાહોની રહેનારી છે અને તેણે ભોપાલના રાજીવ ગાંધી પ્રૌઘોગિકી વિશ્વવિદ્યાલયમાંથી ઇજનેરી કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અભિનેત્રી અન્વેષી જૈન દર્શકો વચ્ચે આજે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. અન્વેષી વર્ષ 2020 માં ગુગલ પર સૌથી વધારે સર્ચ થનારું નામ પણ બની ગઈ છે. આવો તો તમને જણાવીએ કે કોણ છે આ અન્વેષી જૈન!

અન્વેષી જૈનનો જન્મ 25-જૂન 1991 ના રોજ મધ્યપ્રદેશના ખજૂરાહોમાં થયો હતો, અને પોતાનો અભ્યાસ pan ખજુરાહોમાં જ કર્યો હતો. અન્વેષી ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગની વિદ્યાર્થી પણ રહી ચુકી છે પણ એમબીએ કરવા માટે તેણે એન્જીનીયરીંગનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો.

Image Sourceએમબીએમાં અભ્યાસના દરમિયાન તેને લાગ્યું કે ફિલ્મોમાં કામ કરવાની કોશિશ કરવી જોઈએ અને તે એમબીએનો અભ્યાસ પણ અધૂરો છોડીને મુંબઈ આવી ગઈ.

અન્વેષીએ મુંબઈ આવીને ઘણા મોટા મોટા શો હોસ્ટ કર્યા છે, અત્યાર સુધીમાં તે 1 હજારથી પણ વધારે શો હોસ્ટ કરી ચુકી છે પણ તેને સાચી ઓળખ વર્ષ 2018 માં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘ગંદી બાત-2 દ્વારા મળી હતી.

આલ્ટ બાલાજીની ઈરોટિક વેબ સિરીઝ ગંદી બાત માં કામ કરવાનો મૌકો તેના માટે સફળ સાબિત થયો. આ સિરીઝમાં તેણે ખુબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા અને તેની ખુબ ચર્ચા પણ થઇ હતી. જેના પછી તેની લોકપ્રિયતા લગાતાર વધતી ગઈ.

ગંદી બાતમાં અન્વેષીએ અભિનેત્રી ફ્લોરા સૈની સાથે લેસ્બિ ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા. આ સીન્સ ખુબ જ વાયરલ થયા હતા. 29 વર્ષની અન્વેષી ભલે આજે લોકો વચ્ચે ખુબ લોકપ્રિય બની ગઈ હોય પણ તેના જીવનમાં એક સમય એવો પણ હતો કે પોતાના શરીરને લીધે તેનો ખુબ મજાક બનાવવામાં આવતો હતો

અને તેને પોતાના જ શરીર પર નફરત થવા લાગી હતી. કોલેજના દિવસોમાં પણ તેને બૉડી શેમિંગનો ખુબ સામનો કરવો પડતો હતો.