ફુલ્કા રોટલી – ગરમા ગરમ અને એકદમ નરમ રોટલી બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ…. અને જુઓ સંપૂર્ણ રેસીપી..!!

0

આમ તો ગુજરાતી ઘરોમાં રોજ રોટલી તો બનતી જ હોય છે. અને આપણાં ગુજરાતી ઘરોમાં દાળ,ભાત, શાક, રોટલી અને ભાખરી તો બનતા હોય છે. એમાંય રોટલીના ઘણા પ્રકાર પણ છે, સાદી રોટલી, ફૂલ્ચા રોટલી, પૂરણ પોળી વગેરે…તો ચાલો આજે બનાવીએ ફુલ્કા રોટલી. જે એકદમ સોફ્ટ અને નરમ બનશે…તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ફૂલકા રોટલી.

સામગ્રી

  • ઘઉં નો લોટ 200ગ્રામ
  • તેલ 2 ચમચી
  • મીઠુ જરૂર મુજબ
  • ઘી 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

રીત
ફુલ્કા રોટલી બનાવા માટે પેલા તો ઘઉં નો લોટ લઇ એમાં તેલ મીઠુ એડ કરી મિક્સ કરી લો
અને થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જાઉં અને લોટ થોડો ઢીલો બાંધવા નો છે.
લોટ બંધાય જાયઃ એટલે એને 15 મિનિટ સુધી રેસ્ટ આપો
પછી એમાં તેલ એડ કરી બરોબર મસળી લો પછી કોરો લોટ લઇ એને વણી લો રોટલી વણાય જાયઃ
એટલે એક તવા માં શેકવા મુકો
બેઉ બાજુ થોડી સેકાય એટલે એને ગેસ ઉપર ફુલાવા માટે મુકો અથવા તો જાળી હોઈ તો એના ઉપર મૂકી સેકી લો
બરોબર ફૂલી જાયઃ
એટલે ઉતારી લો અને એમાં ઘી લગાવી બીજી રોટલી સાથે ફેરવી દો તો તૈયાર છે ફુલ્કા રોટલી ગરમ ગરમ સર્વ કરો.
શાક દાળ જેના સાથે ભાવે એના સાથે સર્વ કરો..આ રેસીપી જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો અમારી youtube ચેનલ visit કરજો લિંક નીચે આપેલી છે.


આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો

Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here