ખબર

પેટમાં દુખાવો થતા તપાસ કરાવી તો પેટમાંથી ઓપરેશન દરમિયાન જે મળ્યું એ જોઈને ડોકટરો પણ ચોંકી ગયા

ક્યારટેક કોઈ નાનું બાળક કોઈ વસ્તુ ગલી જાય એ વાત આપણે સાંભળી હોય છે, કોઈ ભૂલથી પણ કોઈ નાની સતુ ગળી ગયું હોય એ પણ આપણે સમજી શકીએ પણ શું કોઈ વ્યક્તિ આખો હેડફોનનો વાયર ગળી જાય ખરો? હા, આ ઘટના સાચી છે.

Image Source

ગુવાહાટીમાં એક યુવકના મૂત્રાશયમાંથી ડોકટરને સર્જરી દરમિયાન આખો ઈયરફોનનો વાયર મળી આવ્યો છે. એક વ્યક્તિને પેટમાં દુખાવવાની  હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો અને ત્યાં ડોકારે તપાસ કરતા જોયું તો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, કારણ કે એકેસરે દરમિયાન સામે આવ્યું કે તે વ્યક્તિના મૂત્રાશયમાં ઈયરફોનનો આખો વાયર રહેલો છે.

Image Source

ડોકટરે સર્જરી બાદ તેને બહાર કાઢી લીધો હતો અને તેનો વિડીયો અને ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ બાબતે ડોકટર વલ્લઈ ઇસ્લામનું કહેવું છે કે: “તેના પેટની અંદરથી કઈ નહોતું મળ્યું પરંતુ તેના મૂત્રાશયમાં કેબલ હતો, તેનો મતલબ છે યુવકે પોતાના મોઢા દ્વારા નહીં પરંતુ પોતાના લિંગ દ્વારા કેબલ અંદર નાખ્યો છે. જો કે તેની સર્જરી કરી દેવામાં આવી છે અને સફળ પણ રહી છે. તે રિકવર પણ થઇ રહ્યો છે. પરંતુ ડોકટરોનું કહેવું છે કે તેની દિમાગી હાલત હજુ પણ એક સવાલ ઉભો કરે છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.