ચારુ આસોપા આજના સમયની ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ છે. ચારુ અસોપા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છે. ચારુએ તેની ટેલિવિઝનની કરિયરમાં ઘણી સીરિયલમાં કામ કર્યું છે.
View this post on Instagram
એક પ્રતિભાશાળી અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ ચારુ આસોપા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. ચારુ આસોપાએ ગત વર્ષે જ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનસાથે લગ્ન કર્યા હતા.

ચારુ અને રાજીવે 16 જૂન 2019ના ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. ચારુ અને રાજીવે 2 વાર લગ્ન કર્યા છે. ચારુ અને રાજીવે પહેલા કોર્ટ મેરેજ અને બાદમાં તેને ગોવામાં રીતરિવાજ સાથે રાજસ્થાની અને બંગાળી રીત-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. આ બંનેનાલગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી.

ચારુ અને રાજીવે લગ્નમાં આમંત્રિત કર્યા ના હતા. રાજીવ અને ચારુઆવા ફક્ત નજીકના મિત્રો અને પરિવારના લોકોને જ લગ્નમાં શામેલ કર્યા હતા. સુષ્મિતા સેનના પરિવારે બંગાળી રીત-રિવાજ મુજબ ચારુનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
ચારુ અને રાજીવ એકબીજા સાથે બહુજ ખુશ છે. ચારુ તેના ઘરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. ચારુ આસોપાએ તેના ઘરને બહુ જ સુંદર રીતે સજાવ્યું છે. ચારુ આસોપની ઘર બધી બાજુથી ખુલ્લ અનેહવા-ઉજાસ વાળું છે. ચારુ અને રાજીવના ઘરની દિવાલ અને ફર્નિચરનો કલર લાઈટ છે.

ચારુ અને રાજીવ 2 પાસે પાલતુ કુતરા છે. બંને તેના કૂતરાને બહુ જ પ્રેમ કરે છે. ચારુએ તેના ઘરની દીવાલની સજાવટ પર વિશેષ ધ્યાન આપ્યું છે. ચારુએ તેના ઘરની દીવાલો ખાસ રીતે સજાવી છે. ચારુએ તેના ઘરની દીવાલ મેટેલિક કલર અને પ્લેટ લગાવી છે. જેનાથી તેના ઘરની દીવાલોની ખુબસુરત ચાર ગણી વધી ગઈ છે.

ચારુ અને રાજીવ તેના લગ્નજીવનથી ઘણા ખુશ છે. ચારુ આસોપાની ઉંમર 29 વર્ષ છે. ચારુએ અત્યાર સુધીમાં ‘મેરે અંગને મેં’, ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ’, ‘સંગીની’જેવી જાણીતી અને લોકપ્રિય સીરિયલમાં કામ કરી ચુકી છે.

ચારુંનો પતિ રાજીવ સેન એક બિઝનેસમેન છે. તે જવેલરીઓ બિઝનેસ કરે છે. ભારતની સાથે-સાથે બીજા દેશમાં પણ રાજીવ સેનનો કરોડોનો બિઝનેસ ફેલાયેલો છે. રાજીવ દુબઈમાં જ રહે છે અને મુંબઈ આવતો જતો રહે છે. થોડા સમય પહેલા તેને દિલ્લીમાં એક જવેલરી શો રૂમ ખોલ્યો છે. આ શોરૂમની નામ રેને છે.
જણાવી દઈએ કે,ચારુ અને રાજીવનું હનીમૂન પણ ઘણું લાબું ચાલ્યું હતું. લગ્ન બાદ બંને હનીમૂન માટે દાર્જિલિંગ ગયા હતા. આ બાદ બંને થાઈલેન્ડ પણ ગયા હતા. બાદમાં તેને ત્રીજું હનીમૂન યુરોપમાં હતું. યુરોપમાં ચારુ અને રાજીવ 15 દિવસ વેકેશન વિતાવીને આવ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.