મનોરંજન

ખુલ્લેઆમ તસતસતા ચુંબનો કરતાં ઝડપાયા આ 6 સેલિબ્રિટીઓ, વહુરાણી ઐશ્વર્યાએ તો અભિષેકની સામે જ કર્યુ હતું સ્મૂચ

જાહેરમાં જ એકબીજાના હોઠમાં હોઠ પરોવી બેઠા હતા આ 6 કલાકારો, ઐશ્વર્યાએ તો પતિની સામે જ કરી લિપ કિસ

બોલીવુડની ફિલ્મોમાં આજે સામાન્ય રીતે કિસિંગ સીન બતાવવામાં આવે છે. અને તેના કારણે જ ફિલ્મો વધારે ચાલતી હોવાનું પણ ફિલ્મ નિર્માતાઓનું માનવું છે. પરંતુ માત્ર ફિલ્મોમાં જ નહિ, ઘણા કલાકારો એવા પણ છે જેમેણે જાહેરમાં જ એકબીજાના હોઠમાં હોઠ પરોવીને લિપ કિસ કરી દીધી હતી, તેમને ના દુનિયાની ફિકર કરી કે ના આસપાસ ઉભેલા લોકોની, ચાલો જોઈએ એવા કેટલાક સેલેબ્રિટીઓને.

Image Source

1. મિકા સિંહ અને રાખી સાવંત:
ગાયક મિકા સિંહ અને રાખી સાવંતની કિસને લઈને તો ઘણો જ હોબાળો પણ મચ્યો હતો. મિકાના જન્મ દિવસે જ નશામાં ચૂર થયેલા મિકાએ રાખીને હોઠ ઉપર જાહેરમાં જ ચુંબન કર્યું હતું.

Image Source

2. અમિતાભ અને જયા બચ્ચન:
બિગ-બીને એક એવોર્ડ શોની અંદર જયારે લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારે ત્યાં રેખા પણ હાજર હતી. અને એ જ સમયે અમિતાભે જયા બચ્ચનને ભરી મહેફિલમાં હોઠ ઉપર કિસ કરી હતી.

Image Source

3. દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા:
વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યા અને અભિનેત્રી દીપિકા પાદુકોણના અફેરની ખબરો પણ ખુબ જ ચર્ચામાં આવી હતી. આઇપીએલની એક મેચમાં સિદ્ધાર્થે દીપિકાને સ્ટેડિયમની અંદર જ લિપ કિસ કરી હતી.

Image Source

4. શિલ્પા શેટ્ટી અને મંદિરના પૂજારી:
શિલ્પા જયારે સખી મંદિરની અંદર પૂજા કરવા માટે પહોંચી ત્યારે પૂજા કર્યા બાદ મંદિરના પુજારીએ શિલ્પા સાથે ફોટો પડાવવા દરમિયાન શિલ્પાના ગાલ ઉપર કિસ કરી હતી. આ કિસ બાદ ઘણો હોબાળો પણ મચ્યો હતો.

Image Source

5. ધર્મેન્દ્ર અને રામ જેઠમલાણી:
એક પુરુષ અને સ્ત્રી વચ્ચે કિસ થવી તો સામાન્ય બાબત છે પરંતુ બે પુરુષો વચ્ચેનું ચુંબન લોકોનું ધ્યાન ચોક્કસ ખેંચે, એવું જ કૈક અભિનેતા ધર્મેન્દ્ર સાથે બન્યું જેમાં વકીલ અને નેતા રામ જેઠમલાણીએ ધર્મેન્દ્રના હોઠ ઉપર ચુંબન કર્યું હતું, જેની ખુબ જ ચર્ચાઓ પણ થઇ હતી. રામ જેઠમલાણીએ અભિનેત્રી લીના ચંદ્રવરકરના હોઠ ઉપર પણ કિસ કરી હતી.

Image Source

6. ઐશ્વર્યા રાય અને અજય દેવઘન:
એક એવોર્ડ શો દરમિયાન અભિષેક અને તેની પત્ની ઐશ્વર્યા પહોંચ્યા હતા, આ દરમિયાન જ અભિનેતા અજય દેવઘને ઐશ્વર્યાના હોઠ ઉપર અભિષેકની હાજરીમાં જ ચુંબન કર્યું હતું. અને સોશિયલ મીડિયામાં આ મુદ્દો ખુબ જ ચર્ચાયો હતો.