આ વ્યક્તિએ કર્યું હોશ ઉડાવી દેનારું કામ, પવન ચક્કીના પાંખિયા ઉપર ચલાવી સાઇકલ, વીડિયોને જોઈ તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો

હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો તો એવા હોય છે જે આપણા પણ હોશ ઉડાવી દે,.ઘણા વીડિયોને જોઈને કોઈને પણ હોબાળો મચી જતો હોય…

આ નેતાજીએ આ શું કરી નાખ્યું ? સ્ટેજ ઉપર ઉભા રહીને જ માસ્ક પહેરતા ના આવડ્યું, વાયરલ વીડિયોને જોઈને હવે લોકો લઇ રહ્યા છે મજા

કોરોના મહામારીએ નાના મોટા દરેકને ફેસ માસ્ક પહેરવાનું શીખવ્યું છે. સામાન્ય કે ખાસ કોવિડ રોગચાળામાં માસ્ક દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આવી સ્થિતિમાં પણ જો કોઈ વ્યક્તિ…

ફૂલ સ્પીડમાં આવતી ટ્રકે મારી અચાનક બ્રેક અને પછી થઇ ગયો એવો કાંડ કે ડ્રાઈવરે સપનામાં પણ નહિ વિચાર્યું હોય, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં અવાર નવાર ઘણા અકસ્માતના વીડિયો પણ સામે આવતા હોય છે, ઘણા વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જાય, ઘણા એવા અકસ્માત હોય છે જે ઘટના સ્થળની આસપાસ…

મોઢાની અંદર 100 રૂપિયાની નોટ દબાવીને એવી નાચી.. એવી નાચી દુલ્હન, કે વીડિયો જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા, જુઓ તમે પણ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, આ સમયે લગ્નને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં વર- કન્યાની મસ્તી ભરી પળો, હસી મજાક અને…

શું પાકિસ્તાનમાં જોવા મળ્યું એલિયનનું UFO?, 12 મિનિટના વિડીયોએ સમગ્ર વિશ્વમાં મચાવ્યો હડકંપ

સમગ્ર વિશ્વમાં સેંકડો વર્ષોથી એલિયન અને UFO ને લઈને ચર્ચાઓ થતી રહે છે. કેટલાક લોકોએ તેને જોયા હોવાનો દાવો પણ કર્યો છે તો કેટલાક લોકો તેને ઠંડા પહોરના ગપ્પા બતાવી…

મહિલાને ચઢ્યું સફાઈનું એવું ભૂત કે ચોથા માળે એક નાની રેલિંગ ઉપર ઉભી રહીને બારીના કાચ સાફ કરવા લાગી, વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી ગયા

આપણા દેશમાં સ્ત્રીને ઘણા લોકો એક અબળા નારી તરીકે માનતા હોય છે, પરંતુ જયારે કૈક કરી બતાવવાનો સમય આવે છે ત્યારે સ્ત્રી મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ કરીને બતાવે છે. આજે…

સ્કૂલની શિક્ષિકાને આવી ગયો અચાનક એટલો ગુસ્સો, કે વિધાર્થીઓના ફોન લીધા અને સળગતા ડ્રમની અંદર ફેંકી દીધા, જુઓ વીડિયો

ગુરુને આપણે ત્યાં ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, માતા પિતા બાદ બાલજની પ્રગતિ ઉપર જો કોઈને સૌથી વધુ ખુશી થતી હોય તો તે શિક્ષકને થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી…

પાણીપુરી સાથે આવો અત્યાચાર તો મહિલાઓ ક્યારેય સહન નહિ કરી શકે, જુઓ કોઈએ બનાવ્યો શેક તો કોઈએ બનાવ્યો પાણીપુરી આઈસ્ક્રીમ

પાણીપુરી ખાવાનું  દરેક વ્યક્તિને પસંદ હોય છે.  ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને પાણીપુરી ખાવાનો  ખુબ જ શોખ હોય છે. તે જયારે પણ બજારમાં જાય ત્યારે પાણીપુરી અચૂક ખાય છે. પરંતુ…