Ganeshotsav-2022 ધાર્મિક-દુનિયા

ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ના કરશો આ 5 કામ, ગણપતિ બાપ્પા થઈ જશે નારાજ

શ્રાવણ મહિનાની પુર્ણાહુતી થતા જ ભાદરવાનો પ્રારંભ થયો અને ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષોથી કોરોનાની મહામારીના કારણે આ તહેવારની ધૂમ દર વર્ષ જેવી મચી ન હતી. પરંતુ આ વર્ષે આ તહેવારને સમગ્ર દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. આપણે ઘણીવાર જાણે અજાણે કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ More..

Ganeshotsav-2022 ધાર્મિક-દુનિયા

એક દોરો જે ગણેશ ચતુર્થી પર તમારી મનોકામના પૂર્ણ કરશે, જાણો કઈ રીતે

ગણેશોત્સવની શરૂઆત સાથે જ ભક્તો શ્રી ગણેશને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રી ગણેશ ખૂબ નાના પગલાથી પણ ખુશ થાય છે. આવી સ્થિતિમાં, 2022માં ગણેશ ચતુર્થીનો સમય નજીક આવી ગયો છે. આ વર્ષે એટલે કે 2022 માંગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે. તે જ સમયે ગણેશ ઉત્સવની શરૂઆત થશે. ભલે More..

Ganeshotsav-2022 ધાર્મિક-દુનિયા

ગણેશજીની આ રીતે પૂજા કરવાથી મળે છે સંસારના તમામ સુખ, જાણો બાપાની પૂજા વિધિ

બુધવાર 31 ઓગસ્ટના રોજ વિનાયક ચતુર્થી છે. મધ્યાહનમાં વિનાયકનું અવતરણ થયું હતુ. તેને કલંક ચતુર્થી અને શિવ ચતુર્થી પણ કહેવામાં આવે છે. કેવળ આ જ ચતુર્થી તિથિ પર ચંદ્રમા ના દર્શન ન કરવા જોઈએ. નહીં તો ખોટુ કલંક લાગી જશે, એ જ રીતે જે રીતે શ્રી કૃષ્ણને સ્યમંતક મણિ ચોરવાનું લાગ્યું હતું. પરંતુ જો તમે More..

Ganeshotsav-2022 ધાર્મિક-દુનિયા

આ લોકોને મળશે બાપાના વિશેષ આશિર્વાદ: ગણેશ ચતુર્થી પર 59 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત

31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. બુધવાર 31 ઓગસ્ટ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ છે અને આ તિથિએ સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશોત્સવનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી(ચોથ) તિથીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી તિથિ પર ગણેશ વિસર્જન સુધી ચાલુ રહે છે. ગણેશ ચતુર્થી 2022 More..

Ganeshotsav-2022 જ્યોતિષ શાસ્ત્ર

મોટું નામ અને ખુબ પૈસા કમાવવા હોય તો ગણેશજીનો આ 6 અક્ષરનો ચમત્કારિક મંત્ર બોલો

પૈસા અને પ્રસિદ્ધિ એવી વસ્તુઓ છે કે જેની દરેક મનુષ્યને ચાહત હોય છે. પરંતુ એમ ચાહના કરવાથી પૈસા કે નામ મળી નથી જતું. ઘણીવાર લોકો પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમને સફળતા મળતી નથી. માટે જ નામ અને પૈસા કમાવવા માટે શુદ્ધ આચરણ અને શુદ્ધ વિચારનું હોવું જરૂરી છે. ત્યારે ગણેશ More..

Ganeshotsav-2022 જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

સારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય, ઝટ્ટથી દૂર થઈ જશે સમસ્યા

સારો પગાર હોવા છતાં પણ તમારા ઘરમાં પૈસાની અછત રહે છે તો આ ગણેશ ચતુર્થી પર તમે પોતાના દરેક કષ્ટ દૂર કરવા માટે તૈયાર થઇ જાઓ. ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પુરાણોના અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ More..

Ganeshotsav-2022 જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

31 ઓગસ્ટ ગણેશ ચતુર્થીએ આ 4 રાશિનો બની રહ્યો છે રાજયોગ, જીવનના બધા જ દુઃખો થશે દૂર

ભગવાન ગણેશની અમુક લીલાઓ કૃષ્ણ ભગવાન સાથે મળતી આવે છે. જેનું ફળ ગણેશ પુરાણ શિવ પુરાણમાં જોવા મળે છે. ગણેશ ભગવાન સુખકારી અને મંગલકારી દેવતા છે. ભારતમાં દર વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિની સ્થાપના કરે છે. માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે ગણેશજીને More..