કેનેડામાં વડોદરાના 23 વર્ષના વિદ્યાર્થીના માં-બાપને અચાનક જ મળ્યા હતા મોતના સમાચાર…માં-બાપનું હૈયાફાટ રુદન – જાણો વિગત

વિદેશમાં ભણવા મોકલેલા વિદ્યાર્થીના માં-બાપ આ જલ્દી વાંચો, થોડાક મહિનાઓ પહેલા કેનેડામાં 23 વર્ષનો યુવાન તડપી તડપીને મરી ગયો હતો – જાણો સમગ્ર મામલો ઘણીવાર એવું બનતુ હોય છે કે…

આ મહિલા બોસે તેના કર્મચારીઓને આપ્યું એવું બોનસ કે જોઈને જ કર્મચારીઓની આંખો આંસુઓથી ભીની થઇ ગઈ, જુઓ વીડિયો

દિવાળીનો સમય આવી રહ્યો છે ત્યારે મોટાભાગની કંપનીઓ તેના કર્મચારીઓને ભેટ-સોગાદ અને સારું એવું બોનસ પણ આપતી હોય છે. ઘણીવાર એવી પણ ખબરો આવે છે કે કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને…

વડોદરાના આ યુવકે 60 લાખના પગારની નોકરી છોડી શરૂ કરી ‘પિઝા ટ્રેન રેસ્ટોરન્ટ’

આજે 6 રેસ્ટોરન્ટના માલિક છે આ પટેલ બ્રધર્સ, વાર્ષિક ટર્ન ઓવર 8 કરોડ એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે પુરા મનથી લાગી જાવ છો…

પાકિસ્તાનની જીતનો ઉત્સવ મનાવી રહેલા શ્રીનગરની મેડિકલ કોલેજના વિધાર્થીઓ ઉપર કેસ દાખલ, બોલ્યા, “ભૂલ કરી પણ અમારું કેરિયર….”

ટી-20 વર્લ્ડ કપમાં ભારત પહેલીવાર પાકિસ્તાન સામે હાર્યું, અને ભારતની હાર સાથે પાકિસ્તાનમાં ઉત્સવ મનાવવામાં આવ્યો, સાથે જ ભારતમાં પણ ઘણા લોકોએ પાકિસ્તાનની જીતની ઉજવણીનો ઉત્સવ મનાવ્યો હતો, ઘણી ઘટનાઓ…

સંબંધો થયા શર્મસાર, સસરાએ જ વહુ સાથે કર્યું ગંદુ કામ અને પતિએ આપત્તીજનક સ્થિતિમાં વીડિયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી

ફરી એકવાર સંસ્કારના થયા લીલા લહેર…હવસખોર સસરાએ વહુને સાઈડમાં લઈને… મહીલાઓ સાથે છેડતી અને તેમની સાથે થતા દુર્વ્યવ્હારના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણી મહિલા પોતાના ઘરની અંદર…

પકિસ્તાનની જીતનો જશ્ન મનાવવા વાળી શિક્ષિકા થઇ જેલ ભેગી, બીજા એક યુવક ઉપર પણ કરવામાં આવી કાર્યવાહી

રવિવારે ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનો પરાજય થયો, આ સાથે જ વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે સતત જીતવાનો રેકોર્ડ પણ તૂટી ગયો અને વર્લ્ડ કપમાં ભારત પહેલીવાર પાકિસ્તાન સામે હાર્યું….

સુંદર દેખાવવાની ચાહતમાં આ મહિલાની થઇ એવી ખરાબ હાલત કે તસવીરો જોઈને તમે પણ ફફડી ઉઠશો, જુઓ

ક્લિનિકની એક ભૂલના કારણે આ મહિલાનું જીવન થઇ ગયું બરબાદ, છેલ્લા 4 વર્ષથી છે એવી હાલતમાં કે જોઈને જ રડવું આવી જશે આજના સમયમાં સુંદર દેખાવવું દરેક વ્યક્તિની ઈચ્છા હોય…

આ મહિલા ચોરનું કારસ્તાન સાંભળી તમે પણ મૂકાઇ જશો અચંબામાં, એક જ દિવસમાં ચોરી કર્યા 6 એક્ટિવા અને પછી…

રાજયમાંથી ઘણીવાર ચોરીના કિસ્સા સામે આવતા હોય છે. ઘણીવાર લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવતી હોય છે, તો ઘણીવાર વાહન ચોરીની ઘટના સામે આવતી હોય છે. આવી વાહન ચોરીની અનેક…