સંબંધો થયા શર્મસાર, સસરાએ જ વહુ સાથે કર્યું ગંદુ કામ અને પતિએ આપત્તીજનક સ્થિતિમાં વીડિયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી

ફરી એકવાર સંસ્કારના થયા લીલા લહેર…હવસખોર સસરાએ વહુને સાઈડમાં લઈને…

મહીલાઓ સાથે છેડતી અને તેમની સાથે થતા દુર્વ્યવ્હારના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણી મહિલા પોતાના ઘરની અંદર જ તેમજ માનસિક શોષણનો શિકાર બનતી હોય છે. ત્યારે હાલ આવી જ એક સંબંધોને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેમાં એક સાસરાએ જ તેના દીકરાની પત્ની સાથે ના કરવાનું કર્યું, આ ઉપરાંત તેના પતિ પણ પત્નીનો આપત્તીજનક સ્થિતિમાં વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ ચોંકવનારી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાના દાદરીમાંથી. જ્યાંના પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ અનુસાર, આગ્રા નિવાસી પીડિતાના લગ્ન ફેબ્રુઆરી 2018માં સુભાષ ચૌધરીના પુત્ર ગપ્પુ ઉર્ફે ગૌરવ સાથે થયા હતા. આરોપ છે કે લગ્નના ફેરા ઉપર જ સાસરીવાળાએ 5 કરોડ રૂપિયાની માંગણી રાખી હતી. સામાજિક લોકોના દબાણના કારણે લગ્ન કરી અને તેને સાસરે લઇ ગયા.

પોલીસને આપેલ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પતિએ હનીમૂન માટે ઓસ્ટ્રેલિયા જવાની વાત રાખી હતી, જેનો ખર્ચો પણ પિયરમાંથી પિતા દ્વારા આપવામાં આવ્યો. ત્યાં પતિએ પત્નીનો આપત્તીજનક વીડિયો પણ બનાવી લીધો અને દહેજની માંગણી પૂર્ણ ના થવા ઉપર સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી.

તો આ દરમિયાન જ સસરા સુભાષ ચૌધરીએ પણ તેની વહુ સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો. સતત ઉત્પીડન બાદ 2018માં પીડિતા ગર્ભવતી પણ બની ગઈ. આ વાતની ખબર પડવાની સાથે જ સાસરી વાળાએ લાત અને ઘુસાથી તેને બહુ જ મારી જેના કારણે તેનો ગર્ભપાત થઇ ગયો. જેના બાદ તે પોતાના પિયર આવી ગઈ.

પીડિતાને 18 ઓગસ્ટ 2021ના રોજ જરૂરી વાત કરવા માટે તેને ઘરેથી એકલા બહાર બોલાવી. જયારે તે આવી ત્યારે તેને રસ્તાની અંદર બે અજ્ઞાત લોકોએ બેસાડી લીધી અને એટલી મારી કે તે બેભાન થઇ ગઈ. બદમાશો તેને દાદરી ક્ષેત્રના બિલ અક્બરપુરના જંગલોમાં ફેંકીને ભાગી ગયા.

ભાનમાં આવવા ઉપર રાહદારીઓની મદદથી દાદરી સરકારી હોસ્પિટલ પહોંચી. સૂચના મળવા ઉપર પિયરવાળા પણ ત્યાં પહોંચ્યા અને પીડીતાએ તેના પતિ, સસરા, સાસુ, નણંદ અને અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે મામલો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel