ખબર

રામમંદિરના ભૂમિ પૂજન વખતે આ ખાસ વસ્તુઓ પણ રાખવામાં આવશે પાયામાં, જાણો તેનું મહત્વ

આજે 5 ઓગસ્ટના રોજ અયોધ્યાની અંદર બનનારા ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે ત્યારે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે ભુમીપુજન કરવામાં આવશે. આ ભૂમિ પૂજનમાં એક મણ ચાંદીની રજત શીલા સ્થાપિત કરવામાં આવશે. રજત શીલા સ્થાપિત કરવાની વાતને લઈને ભક્તોમાં ઘણો જ ઉત્સાહ છે સાથે ભક્તો એ પણ જાણવા માંગે છે કે આ ભૂમિ પૂજનમાં Read More…

અદ્દભુત-અજબગજબ ખબર પ્રસિદ્ધ

કોરોના માસ્કની એવી તસવીરો જેને દુનિયાભરમાં મચાવી દીધી ધમાલ, તમે પણ જુઓ

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો લાગુ થયો અને સાવચેતીના ભાગ રૂપે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો, વાયરસથી બચવા માટે માસ્ક ખુબ જ ઉપયોગી હોવાનું જણાવવામાં આવ્યું, જેના કારણે દરેક વ્યક્તિ હવે માસ્ક સાથે જોવા મળે છે. સરકાર પણ હવે માસ્ક ના પહેરનાર વ્યક્તિઓને દંડ ફટકારે છે. માસ્કનો રોજિંદા જીવનમાં ઉપયોગ થવાની સાથે જ બજારની Read More…

ખબર

પાકિસ્તાની ન્યુઝ ચેનલ થઈ હેક, સ્ક્રીન ઉપર લહેરાવવા લાગ્યો તિરંગો, વાંચો સમગ્ર મામલો

પાકિસ્તાનના પ્રમુખ ટીવી સમાચાર ડૉન ઉપર અચાનક જ તિરંગો લહેરાતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. પછીથી ખબર પડી કે આ ન્યુઝ ચેનલ ઉપર હેકર્સનો હુમલો થયો હતો. આ ઘટનાના ફોટો અને વિડીયો શોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ ઘટના રવિવારે બપોરે 3.30 કલાકે બની જેમાં પાકિસ્તાનના ડૉન ન્યુઝ ચેનલ ઉપર એક જાહેરાતનું પ્રસારણ થઇ રહ્યું Read More…

ખબર

WHOએ કોરોનાને લઈને ખોલી નાખી પોલ, ભારતને આપી આ ચેતવણી- જલ્દી વાંચો બધા

હાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે. ભારતમાં કોરોનનો આંકડો 18 લાખથી વધુ છે. દેશમાં દરરોજ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોનાની વેક્સીન બનાવવા માટે બધા જ દેશો મહેનત કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ દેશને સફળતા મળી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સોમવારે જણાવ્યું હતું કે કોરોનાની રસી Read More…

ખબર

હેલ્મેટ પહેર્યા બાદ પણ થઇ શકે છે દંડ, મોદી સરકાર બદલવા જઈ રહી છે નિયમ, જાણો કેમ

કેન્દ્ર સરકાર ટુ-વ્હીલર સવારીઓ માટે ફક્ત બ્રાન્ડેડ હેલ્મેટપહેરવા માટેનો નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે આ સાથે જ ઉત્પાદન અને વેચાણ માટે આ નિયમ લાગુ કરવામાં આ આવશે. લોકલ હેલ્મેટ પહેરવા પર એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે. આ સાથે સ્થાનિક હેલ્મેટ ઉત્પાદન પર બે લાખ રૂપિયા દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવશે. દરરોજ Read More…

ખબર

ગાડી ચલાવતા પિતાજીને જ્યારે હૃદય હુમલો આવ્યો અને નાના દિકરાએ જે કર્યું એ જોઈ ચોંકી જશો….

કહેવામાં આવે છે કે, ‘ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું.’ આવી જ કંઈક ઘટના કર્ણાટકમાં સામે આવી હતી. આ ઘટનાને વાંચીને ભલભલાની આંખમાં આંસુ આવી જાય છે. તો બીજી તરફ તેના દીકરાને વીરતાને સલમા ઠોકવાનું મન થાય છે. કર્ણાટકના ટુમકારુમાં કંપનીથી દુકાનમાં પ્રેશર કૂકરની ડિલિવરી કરનારા શિવકુમારને કાર ચલાવતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ Read More…

ખબર ફિલ્મી દુનિયા

ખુશખબરી…મહાનાયક આખરે જીતી ગયા જંગ, કોરોનાને ધોબીપછાડ આપી…જાણો વિગત

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ટોપ 1 અભિનેતા અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં છેલ્લા 11 જુલાઈથી કોવિડ 19ની સારવાર લેતા હતા. આજે એટલે કે 2nd ઓગસ્ટના રોજ શહેનશાહ અમિતાભનો કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને આજે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જુનિયર બચ્ચન તરીકે ઓળખાતા અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે હોસ્પિટલમાં જ એડિમટ છે. અભિષેકે Read More…

ખબર

ભારતના સૌથી મોટા નેતાને થયો કોરોના, ડૉક્ટરોની સલાહ પ્રમાણે હૉસ્પિટલમાં ભરતી- વાંચો આગળ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 એ હવે ભારતને હડફેટે લીધું છે. દેશમાં અત્યારે કુલ 17 લાખ ઉપર કેસ નોંધાઈ ચુક્યા છે એવા માં અનેક નામી લોકો પણ સપડાયા છે. ત્યારે અત્યારે બ્રેકીંગ ન્યુઝ આવી છે કે આપણ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ખુદ અમિત શાહે આ વિશે ટ્વીટ કરીને માહિતી Read More…