જીવનશૈલી

પત્ની અને ઢગલાબંધ ગર્લફ્રેન્ડનો કાફલા સાથે ફરે છે આ માણસ, જુઓ વૈભવી લાઈફ 15 PHOTOS

મલ્ટીમિલેનીયર ‘ટોબેકો ટાયકૂન ટ્રેવર્સ કેન્ડિમેન બેનોન’ પોતાની લગ્ઝરી લાઇફસ્ટાઇલ અને વાઈલ્ડ પાર્ટીઝ માટે હંમેશા ચર્ચામાં રહે છે. હાલ તેના આલીશાન આશીયાનાની તસ્વીરો સામે આવી છે. તેની દરેક પાર્ટીઓ તેના 24 કરોડ ગોલ્ડ કોસ્ટમાં જ હોય છે.

Image Source

અહીં તે પોતાની પત્ની તાએશા, ચાર બાળકો અને ચાર ગર્લફ્રેન્ડની સાથે રહે છે. દરેક પાર્ટીના થીમના હિસાબે ગાર્ડનને તૈયાર કરવામાં આવે છે. તેના આલીશાન બંગલામાં ગોલ્ડ પ્લેટેડ સ્વિમિંગ પુલથી લઈને સિનેમા, બ્રાન્ડેડ વોચિસ અને કપડાનું વૉર્ડરોબ પણ છે. કેન્ડિમેન એ સમયે ખુબ ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની પત્નીને ગળામાં કૂતરાની જેમ પટ્ટો નાખીને ફેરવતી તસ્વીર સામે આવી હતી.

Image Source

46 વર્ષના કેન્ડિમેને આ બંગલો વર્ષ 2010માં 24 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને બે વર્ષ પહેલા તેનું રીનોવેશન કરાવ્યું હતું. મેંશનની સામે જ બે પામ ટ્રી અને કલાસિકલ પોન્ડ આવેલું છે. કેન્ડિમેન તેના ગાર્ડનમાં 1 મિલિયન ડોલરની લાગતથી એક નવો સ્વિમિંગ પુલ બનાવ્યો હતો.

Image Source

બંગલામાં લાગેલો લાકડાનો આંગળનો દરવાજો ગોલ્ડ પ્લેટેડ છે અને તેની આસપાસ બે સફેદ રંગના સ્ટેચ્યુ અને સારી રીતે ટ્રિમ કરેલી લોન છે.

Image Source

તેના સિવાય રોમના ટ્રેવી ફાઉન્ટેનના માર્બલનું રેપ્લિકા બનાવ્યું અને બંગલામાં 12 લોકોના હિસાબે સિનેમાહોલ પણ તૈયાર કરાવડાવ્યો હતો. એક એરિયા તો માત્ર વૉર્ડરોબ માટે જ છે.

Image Source

પહેલા 9 બેડરૂમ હતા પણ રીનોવેશન પછી તેણે નવા 6 બેડરૂમ બનાવડાવ્યા અને પોતાના બેડરૂમની સાઈઝ ડબલ કરી અને તેમાં ત્રણ કિંગ સાઈઝના બેડ લગાવ્યા. એટલે કે હાલ તેના બંગલામાં 15 બેડરૂમ અને 19 બાથરૂમ્સ છે. માસ્ટર બેડરૂમની સાથે સ્પા અને એક બ્યુટી સ્ટેશનને પણ જોડવામાં આવ્યું છે.

Image Source

કેન્ડિમેનના ઓટોમેટિક ગ્લાસડેરવાળા ગેરેજમાં અનેક ગાડીઓનો કાફલો છે. જેમાં ફેરારી એફ 40, લેમ્બોર્ગીની એવેન્ટેડર, રોલ્સ રૉયસ ફેન્ટમ કોપ, જીપ અને ગોલ્ડ સ્પ્રેડ મોટરબાઈક પણ શામિલ છે. આ દરેક ગાડીઓ પર CM અને TBનો લોગો લાગેલો છે. CM તેના હુલામણા નામ ‘કેન્ડિમેન’ માટે અને TB ‘ટ્રેવર્સ બેનોન’નું શોર્ટ ફોર્મ છે.

Image Source

ઇન્સ્ટાગ્રામ પર લગ્ઝરીયસ લાઇફથી લઈને પુલ સાઈડ પાર્ટીઓ અને મોંઘી ગાડીઓની તસ્વીરો પોસ્ટ કરીને તે ચર્ચામાં બની રહે છે. તે પોતાના આશીયાનામાં દરેક દિવસ શાનદાર પાર્ટીનું આયોજન કરે છે.

Image Source

પાર્ટીમાં છોકરીઓનો ખૂબ જમાવડો રહે છે. પોતાના ચાર બાળકોમાંથી બે તેની પત્ની તાએશાના અને અન્ય બે બાળકો તેની પૂર્વ પત્નીના છે જે 1991માં મિસ વર્લ્ડ રહી ચુકી છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં કેન્ડીમેને કહ્યું કે તે મોટાભાગે પોતાનો બેડ પત્નીની સાથે સાથે ચાર ગર્લફ્રેન્ડ સાથે પણ શેર કરે છે. તેનું કહેવું છે કે આ વાતથી લઈને તેની પત્નીને કોઈ આપત્તિ નથી.

Image Source

26 વર્ષની તાએશાનું કહેવું છે કે, “કેન્ડિમેનની ઘણી બધી પ્રેમિકાઓ છે પણ પત્ની હું એકલી જ છું. આ છોકરીઓ આવે છે અને અમુક દિવસોમાં ચાલી જાય છે. સોશિયલ મીડિયા પર પણ તે ઘણી છોકરીઓથી ઘેરાયેલા રહે છે પણ મને તેનાથી કોઈ જ અણગમો નથી.”

Image Source

દાઢીની સાથે લાંબા વાળ રાખનારા ટોબેકો ટાયકૂન ટ્રેવર્સ કેન્ડિમેનના આખા ઓસ્ટ્રેલિયામાં 200થી પણ વધારે સ્ટોર છે. તેની એક મોટી તમાકુની કંપની છે.

બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેણે એક તસ્વીર શેયર કરી હતી જેમાં તેની પત્ની તાએશા અને એક પ્રેમિકા ઘૂંટણો પર નજરમાં આવી હતી અને

તેના ગળામાં કુતરાનો બેલ્ટ બાંધેલો હતો. આ પોસ્ટ પર ટ્રેવર્સે કૅપ્શન ‘ડોગી સ્ટાઇલ’ને કોટ કર્યો હતો.જો કે આ તસ્વીરને વિવાદિત જણાવામાં આવી હતી. આ તસ્વીર પર તાએશાના દાદા-દાદીએ પણ વિવાદ ઉઠાવ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.