ખબર

કોરોનાની દુર્દશા તો જુઓ, પિતાને ગાડીની અંદર જ ઓક્સિજનના બોટલ લઈને આમ તેમ ભટકતો રહ્યો દીકરો પરંતુ

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બનતી જઈ રહી છે. મોટી સંખ્યામાં આ દરમિયાન લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. દેશભરમાથી સામે આવી રહેલા મૃત્યુના આંકડાઓ સૌને હેરાન કરી રહ્યા છે. હોસ્પિટલની બહારથી પણ ઘણા ભયાનક દૃશ્યો આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 70 વર્ષના More..

ખબર

વડોદરાની પારુલ હોસ્પિટલનો આ વીડિયોએ કોરોનાના દર્દીઓનું દર્દ ભુલાવી દીધું, સ્ટાફ સાથે ઝૂમવા લાગ્યા, જુઓ તમે પણ

કોરોનાની બીજી લહેર દિવસે દિવસે ખુબ જ ઘાતક બની રહી છે. આ બીજી લહેરમાં હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે. ઘણી હોસ્પિટલોમાંથી એવા એવા દૃશ્ય જોવા મળે છે જેને જોઈને આપણે પણ હચમચી ઉઠીએ. પરંતુ આ દરમિયાન એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમને પણ ઝૂમવા મજબુર કરી દેશે. વડોદરા પાસે આવેલી પારુલ સેવાશ્રય હોસ્પિટલમાં More..

ખબર

દુનિયાના સૌથી લાંબા વાળનો રેકોર્ડ પોતાના નામે કરનારી આ ગુજરાતી યુવતીએ કપાવી નાખ્યા પોતાના વાળ, જુઓ વીડિયો

દરેક સ્ત્રીને તેના વાળ સાથે પ્રેમ હોય છે, મોટાભાગની યુવતીઓ ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને મજબૂત બને. ત્યારે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં રહેવા વાળી નીલાંશી પટેલના વાળ તો એટલા લાંબા હતા કે તેને પોતાના વાળની લંબાઈના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ દાખલ કરાવી લીધું હતું. પરંતુ હાલ નીલાંશીનો એક વીડિયો More..

ખબર

નામકરણ પહેલા જ સુરતની આ 14 દિવસની દીકરીએ દુનિયામાંથી લઇ લીધી વિદાય, પિતાના આક્રંદ વચ્ચે હોસ્પિટલનું વાતાવરણ બન્યું ગમગીન

સુરતમાં 14 દિવસની બાળકીનું મોત, હૈયાફાટ રૂદનની ચીસોથી માહોલ ગમગીન, જાણો વિગત દરેક પિતા માટે તેમની દીકરી સર્વસ્વ હોય છે. એવું પણ કહેવાય છે કે જે ઘરમાં દીકરીનો જન્મ થયો હોય ત્યાં લક્ષ્મી અવતરે છે. પરંતુ આ બધા વચ્ચે જ એક આંખ ભીની કરનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં 14 દિવસની માસુમ દીકરીનું સારવાર More..

ખબર

કોરોનાનો હાહાકાર : એક જ દિવસમાં ગોંડલના SRP અને પરિવારના ત્રણ સભ્યોને એક સાથે જ ભરખી ગયો કોરોના, પરિવાર માથે તૂટી પડ્યું આભ

કોરોનાની બીજી લહેર દુનિયાભરમાં ઘણા લોકોનો જીવ લઈને જઈ રહી છે. ઘણા પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે. ત્યારે આ દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ખળભળાટ મચી ગયો છે. ગોંડલમાં રહેતા એસ.આર.પી. કોન્સ્ટેબલ જીતેન્દ્ર સૂર્યવંશી સહીત તેમના પિતા અને બહેનનું More..

ખબર

વોર્ડ બૉયે કાઢી લીધું કોરોના સંક્રમિત દર્દીનું ઓક્સિજન મશીન, દર્દીનું તડપી તડપીને થયું મોત, જુઓ કમકમાટી ભરેલો વીડિયો

હે ભગવાન…!! પુત્રની સામે જ તડપી-તડપીને થયું મોત- જુઓ વીડિયો કોરોનાની બીજી લહેર દેશભરમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે કોરોના સંક્રમિત થયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાં ભરતી થઇ રહ્યા છે આ દરમિયાન હોસ્પિટલમાંથી પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોઈને આપણું પણ હૃદય કંપી ઉઠે. મધ્ય પ્રદેશના શિવપુરીમાંથી એક એવો જ More..

ખેલ જગત

પહેલી મેચમાં દર્શકોનું દિલ જીતનાર આપણો ગુજરાતી ચેતન સાકરીયા બોલીવુડની આ અભિનેત્રી સાથે જવા માંગે છે ડેટ પર

આઇપીએલ 2021ની 14મી સીઝનની શરૂઆત થઇ ગઈ છે. એક પછી એક દરેક મેચ ખુબ જ રોમાંચક પણ બની રહી છે. આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મુકાબલો યોજાવવાનો છે. પહેલી મેચની અંદર રાજસ્થાન રોયલ્સ પંજાબ સામે હારી ગયું હતું, પરંતુ આ મેચની અંદર બે ખેલાડીઓએ દિલ જીતી લીધું. એક રાજસ્થાનના કપ્તાન સંજુ સેમસન અને More..

ખબર

ઘોર કળયુગ: ગુજરાતમાં આ હોસ્પિટલે માનવતા નેવે મૂકી, મૃત્યુ પામેલા દર્દીના સગા બિલ ના ભરી શક્યા તો હોસ્પિટલે કાર કબજે કરી

કોરોના કાળની અંદર ઘણા લોકો પોતાના સ્નેહી સ્વજનોને ગુમાવી રહ્યા છે. ઘણા લોકો લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ પોતાના અંગત લોકોના જીવ નથી બચાવી શકતા, ત્યારે ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે સારી સારવાર નથી અપાવી શકતા. હોસ્પિટલમાં પણ લાખો રૂપિયાના બિલ સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે, ત્યારે આ દરમિયાન એક કિસ્સો વલસાડથી More..