ખબર

અમદાવાદમાં પણ લવ જેહાદ: પરિણીત યુવક અને પાડોશી યુવતીના સુવાળા સંબંધો ધીરે-ધીરે વધવા લાગ્યા અને…

ગુજરાતની અંદર લવ જેહાદનો કાયદો લાગુ કર્યા બાદ પણ તેના કેસ નોંધાઈ રહ્યા છે. વલસાડ અને વડોદરામાંથ લવ જેહાદના કેસ સામે આવ્યા છે, ત્યારે હાલ અમદાવાદમાંથી પણ લવ જેહાદનો એક ચકચારી ભરેલો મામલો સામે આવ્યો છે, જેમાં એક પરણિત વ્યક્તિ દ્વારા યુવતીને લલચાવીને ભગાવી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. આ બાતે મળી રહેલી વધુ More..

મનોરંજન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, દિગ્ગજ અભિનેતાના નિધનથી લાખો ચાહકોમાં પ્રસરાઈ ગયો દુઃખનો માહોલ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આજે મોટો ઝટકો લાગ્યો છે. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું હોવાની ખબર આવી રહી છે. તેમની આમ અચાનક વિદાયથી ચાહકોમાં પણ દુઃખની લાગણી પ્રસરી ઉઠી છે. ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ રાઠોડનું મહત્વનું યોગદાન રહ્યું છે. અરવિંદ રાઠોડે ગુજરાતી ફિલ્મોમાં મોટાભાગે ખલનાયકની ભૂમિકાઓ નિભાવી છે. અરવિંદ રાઠોડે 250થી પણ More..

ખબર

પ્રેમિકાના લગ્નનું બાબતે આવું કર્યું તો પ્રેમીએ પ્રેમિકાના આખા જ પરિવારને મોતને ઘાટ ઉતારીને દાટી દીધો, પ્રેમિકાનું ઇન્સ્ટાગ્રામ પણ…

ભયાનક ધ્રુજાવી દે એવો કિસ્સો: ગર્લફ્રેન્ડ આવું કરતી તો મંગેતરનો મગજ ફાટ્યો અને આખા પરિવારની ખરાબ રીતે હત્યા કરી- જાણો એવું તો શું કારણ હતું દેશભરમાંથી હત્યાના ઘણા એવા એવા મામલાઓ સામે આવે છે કે સાંભળીને જ આપણું હૈયું કંપી ઉઠે છે. ઘણા લોકો પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે મોતને વહાલું કરવાનું વિચારે છે તો ઘણા More..

મનોરંજન

પતિ રાજની મોતથી દુઃખી થયેલી મંદિરા બેદીને સાંત્વના આપવા માટે પહોંચી બૉલીવુડ અભિનેત્રીઓ રવીના ટંડન અને મૌની રોય

ગઈકાલે ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ જ દુઃખદ સંચાર આવ્યા. અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હૃદયરોગના હુમલાના કારણે 49 વર્ષની વયે નિધન થઇ ગયું. તેઓ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા. પતિના નિધનથી મંદિરા બેદીના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. ઘણા બધા સેલેબ્રિટીઓ પણ મંદિરાને સાંત્વના આપવા માટે આવી રહ્યા છે. ગઈકાલે રાજ કૌશલના અંતિમ More..

અજબગજબ

ફિલ્મ “સ્વદેશ” જેવી છે આ જિલ્લા પંચાયતના અધ્યક્ષની કહાની, જર્મનીમાંથી ભારત આવ્યા બાદ પોતાના વિસ્તારને જર્મની જેવું બનાવવાનો કર્યો નિર્ણય

થોડા વર્ષો પહેલા આવલેઇ બોલીવુડની ફિલ્મ “સ્વદેશ” તમને યાદ જ હશે, આ ફિલ્મની અંદર શાહરુખ ખાન વિદેશમાંથી ભારતમાં આવીને તેના ગામને વિદેશ જેવું બનાવવામાં લાગી છે, પરંતુ આવી કહાનીઓ અસલ જીવનમાં ઘણી જ ઓછી બનતી જોવા મળે છે, પરંતુ હાલ જે કહાની અમે તમને જણાવીશું તે સ્વદેશ ફિલ્મ કરતા પણ ચડિયાતી છે. અમે જે કહાની More..

અજબગજબ

આ છે અસલી ટાર્જન, જે છેલ્લા 41 વર્ષોથી જંગલમાં રહેતો હતો, સ્ત્રી શું છે તેની પણ આ વ્યક્તિને ખબર નહોતી, જુઓ તસવીરો

ટાર્જન ઘણા લોકોનું એક ગમતું પાત્ર છે. ટાર્જન ફિલ્મ અને સિરીઝ પણ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી, બોલીવુડમાં પણ ટાર્જન ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી હતી. ટાર્જનના આ પાત્રને જોઈને આપણા મનમાં ઘણા પ્રશ્નો આવ્યા હતા. પરંતુ હકીકતમાં શું કોઈ ટાર્જન જેવું વ્યક્તિ હોઈ શકે ખરું ? પરંતુ હાલ આવો જ એક ટાર્જન More..

Fact Check ખબર વાયરલ

ગુજરાત પોલીસે ફિલ્મી ઢબે કર્યું હતું ઓપરેશન અને ઢાબા પરથી રિવોલ્વર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો? વીડિયો થયો વાયરલ

ગુજરાત પોલીસનું દિલધડક ઓપરેશન…હથિયાર છુપાવીને ઢાબામાં બેઠો હતો વ્યક્તિ, પોલીસે ફિલ્મી ઢબે ઝડપ્યો, જુઓ વીડિયો થયો વાયરલ ગુજરાતની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ જાણે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં જ હત્યા,લૂંટફાટના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે ગુજરાત પોલીસ પણ હવે ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન જ ગુજરાત પોલીસના More..

મનોરંજન

રણવીર સિંહે આ કેવો અવતાર ધારણ કર્યો ? લાંબી દાઢી મૂછો અને વાળ જોઈને લોકો કરવા લાગ્યા ટ્રોલ

બોલિવુડના કલાકારો લાઇમ લાઇટમાં રહેવા માટે કંઈપણ કરતા હોય છે. અને તેમાં પણ જો રણવીર સિંહનું તો પૂછવું જ શું ? તે હંમેશા પોતાના કપડાં અને અવનવી સ્ટાઇલના કારણે ચાહકોનું ધ્યાન ખેંચતો હોય છે. ઘણીવાર તેનો પહેરવેશ મજાક પણ બનીને રહી જાય છે. હાલ કંઈક એવું જ જોવા મળ્યું છે. હાલમાં રણવીર સિંહે તેના સોશિયલ More..