મનોરંજન

“બાહુબલીની દેવસેના’ આ ક્રિકેટરને પ્રભાસથી પણ વધુ પ્રેમ કરે છે, જાણો કોણ છે

બાહુબલીની દેવસેનાએ એટલે કે અનુષ્કા શેટ્ટીનું નામ પ્રભાસ સાથે જોડાઈ ગયું હતું, બંને વચ્ચે અફેરની અફવાહએ જોર પકડ્યું હતું. બાહુબલી બાદ અનુષ્કા શેટ્ટી દર્શકોના આંખનો તારો બની ગઈ હતી. અનુષ્કા શેટ્ટીની દરેક ખબર પર ફેન્સની નજર હોય છે.

 

View this post on Instagram

 

A post shared by prabhas ❤ anushka fanclub 😍😍😘😍 (@prabhasanushka) on

છેલ્લા ઘણા સમય સુધી અનુષ્કા શેટ્ટીની ખબર આવતી જતી રહેતી હતી. બાહુબલી-2માં તેના કો-સ્ટાર પ્રભાસ સાથે તેની નજદીકિયાની ખબર ઘણી રહી હતી. પરંતુ અનુષ્કાએ સાફ શબ્દો માં કહી દીધું હતું કે, તેનું દિલ બીજા કોઈ માટે ધડકે છે.

 

View this post on Instagram

 

A post shared by prabhas ❤ anushka fanclub 😍😍😘😍 (@prabhasanushka) on

આ શખ્સ બીજી કોઈ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમનો એક ખેલાડી છે. આ ખેલાડી લખો યુવતીઓ પાગલ હતી. અનુષ્કા શેટ્ટીનું દિલ રાહુલ દ્રવિડ માટે ધડકતું હતું.

 

View this post on Instagram

 

A post shared by prabhas ❤ anushka fanclub 😍😍😘😍 (@prabhasanushka) on

થોડા વર્ષ પહેલા એક તમિલ  એન્ટરટેનેમેન્ટ વેબપોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં અનુષ્કા એટલે કે દેવસેનાને જયારે તેના  ફેવરિટ ક્રિકેટર વિષે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને દિગ્ગ્જ ખેલાડીનું નામ શરમાતા-શરમાતા કહ્યું હતું કે, રાહુલ દ્રવિડ તેના ફેવરિટ ક્રિકેટર છે. વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે, જયારે હું મોટી થઇ રહી હતી ત્યારે  મારો ક્રશ દ્રવિડ રહ્યો હતો. એક સમયે તો મને લાગી રહ્યું હતું કે, મને તેનાથી પ્રેમ થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by prabhas ❤ anushka fanclub 😍😍😘😍 (@prabhasanushka) on

જણાવી દઈએ કે ફિલ્મ “બાહુબલી”ની સફળતા બાદ પ્રભાસ અને અનુષ્કાની સગાઇની ખબરો આવવા લાગી હતી. તે દરમિયાન અનુષ્કા અને પ્રભાસના અફેરની ઘણી ખબરો પણ સામે આવી હતી. પરંતુ બંને કલાકારોએ પોતાના અફેર પર કે રીલેશનશીપ પર ક્યારે પણ ખુલાસો કર્યો ના હતા. “બાહુબલી” પહેલા અનુષ્કા અને પ્રભાસ દર્શકોને પોતાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી બતાવી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

અનુષ્કા શેટ્ટી ફિલ્મ “બાહુબલી” બાદ સાઉથની સૌથી વધુ જાણીતી એક્ટ્રેસ બની થઇ ગઈ છે. આજે અનુષ્કાના કરોડો ફેંસ છે. અનુષ્કાએ સાઉથની અમુક ફેમસ ફિલ્મો જેવી કે, લિંગા, રુદ્રમાંદેવી, સિંઘમ 2, ભાગમતી વગેરેમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by prabhas ❤ anushka fanclub 😍😍😘😍 (@prabhasanushka) on

અનુષ્કા દેખાવમાં ખુબ જ સુંદર છે અને આજે તે એક ફિલ્મના 2.5 થી 3 કરોડ જેટલી રકમ વસુલે છે. ફિલ્મ બાહુબલીમાં તેને અમરેન્દ્ર બાહુબલીની પત્નીની જયારે અમરેન્દ્ર બાહુબલીનો રોલ સુપરસ્ટાર પ્રભાસે નિભાવ્યો હતો.’

 

View this post on Instagram

 

A post shared by prabhas ❤ anushka fanclub 😍😍😘😍 (@prabhasanushka) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.