ખબર ફિલ્મી દુનિયા

30 મિનિટમાં જ અંતિમ સંસ્કાર થઇ ગયા, ચાહકોને નથી આવી રહ્યો વિશ્વાસ- જુઓ અંદરની તસ્વીરો

ગઈકાલે બૉલીવુડ એક્ટર ઋષિ કપૂરને લઈને એક ખબર સામે આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે, ઋષિ કપૂરની તબિયત અચાનક બગડી છે. જે બાદ મુંબઈના એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી ગઈકાલે સવારે તેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ વર્ષ ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબિયત અચાનક ખરાબ થઇ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઋષિ કપૂરે આ લઈને કહ્યું હતું કે, મને ઇન્ફેક્શન થયું હોય જેનો ઈલાજ ચાલી રહ્યો હતો. 3 વાગ્યે અંતિમ સંસ્કાર થયું હતું અને દીકરી રિદ્ધિમા પહોંચી શકી નહીં. પોલીસ વધુ રાહ જોઈ શકે તેમ નહોતું જેના કારણે દીકરી વિના જ અંતિમ સંસ્કારની વિધિ કરી નાખી

ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર ગઈકાલે મુંબઈના મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતાં. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર 30 મિનિટમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યા હતાં. આટલા ઓછા સમયમાં અને એકદમ લિમિટેડ લોકોને ચાહકોને નવાઈ પામી હતી. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર ઈલેક્ટ્રિક શબગૃહમાં કરવામાં આવ્યા હતાં.

બોલીવુડના જાણીતા દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરનું આજે સવારે નિધન થયું હતું. તે છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

પતિ રિશી કપૂર ને અંતિમ વિદાઈ દેતા રીતુ કપૂર, સાથે જ બાજુ માં એમના પુત્ર રણબીર અને ભાઈ રાજીવ કપૂર.

પતિ રિશી કપૂર ના અંતિમ સંસ્કાર માં ખુબ રડી નીતુ કપૂર,નણંદ રીમા જૈન એ ભાભી ને સાંભળી.

રિશી કપૂર ના અંતિમ સંસ્કાર માં બચ્ચન પરિવાર માંથી અભિષેક પણ પહોંચ્યા.

આલિયા ભટ્ટ , રીમા જૈન, અને આદર જૈન.

ફિલ્મકાર રાહુલ રવેલ પણ મિત્ર રિશી કપૂર ના અંતિમ સંસ્કાર માં પહોંચ્યા.

પત્ની સાથે પહોચીયા અરમાન જૈન, અરમાન રિશી ની બહેન રીમા જૈન નો પુત્ર છે. કરીના કપૂર , અરમાન જૈન સહીત કપૂર પરિવાર ના સભ્યો પણ રિશી કપૂર ની અંતિમ સંસ્કાર માં હાજર રહ્યા.

બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર 67 વર્ષની ઉંમરે ફાની દુનિયા અલવિદા કહી દીધી હતી. નિધનના સમાચાર મળતા જ દરેક સભ્યો અને બૉલીવુડના બધા સુપરસ્ટારમાં શોક છવાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર લોકડાઉનના કારણે એના પિતાની અંતિમ યાત્રામાં પહોંચી શકી નહી. તેણે વીડિયો કોલ દ્વારા તેના પિતાનાઅંતિમ દર્શન કર્યા હતા. આ બાદ તેને ફોટો શેર કર્યો એમાં તેનું દુ:ખ જોઈ શકાય છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, પપ્પા પ્લીઝ પાછા આવી જાઓને આવા શબ્દો સાથે તેણે પોસ્ટ કરી છે.

રીદ્ધિમાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, કાશ હું એ સમયે તમને ગૂડબાય કહેવા માટે ત્યાં હાજર રહી શકી હોત.

 

View this post on Instagram

 

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

અન્ય એક તસ્વીરમાં લખ્યું હતું કે, પપ્પા હું તમને પહેલાંથી જ યાદ કરી રહી છું, પ્લીઝ પાછા આવી જાઓ ને.

 

View this post on Instagram

 

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

જણાવી દઈએ કે, દેશમાં લોકડાઉનના કારણે રિદ્ધિમાં કપૂર પિતાની અંતિમ યાત્રામાં પહોંચી હાજર રહી શકી ના હોય આ રીતે પપ્પાને યાદ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસમાં 2 દિગજ્જ એક્ટરોએ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. અભિનેતા ઇરફાન ખાનના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર લાંબા સમયથી જિંદગી સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારબાદ તેમણે ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.