જીવનશૈલી મનોરંજન

આ કારણને લીધે જન્મદિવસ પર કેક નથી કાપતા અમિતાભ બચ્ચન, શું તમે જાણો છો? જાણીને વિચારમાં પડી જશો

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર ના રોજ પોતાનો 76 નો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. પણ એવામાં જોવાનું રહેશે કે આ વખતે તે હંમેશાની જેમ કેક કટિંગ કરશે કે નહિ!

Image Source

જો કે પોતાના જન્મદિવસ પર કેક કટિંગ ન કરવા પર અમિતાભજી આગળ પણ ઘણીવાર વાત કરી ચુક્યા છે. ચાલો તો તમને જણાવીએ કે આખરે શા માટે અમિતાભજી જન્મદિવસ પર કેક નથી કાપતા.

Image Source

જન્મદિવસ ઉજવવા વિશે અમિતાભજીએ કહ્યું કે તેમણે જન્મદિવસ પર હવે કેક કાપવાનું બંધ કરી દીધુ છે કેમ કે તેમને જન્મદસિવ પર કેક કાપવાનો તર્ક સમજણમાં નથી આવતો.

Image Source

અમિતાભજીએ કહ્યું કે તેમણે કેક કટિંગ કરવાની પ્રથા બંધ કરવા માટેનું પણ કહ્યું કેમ કે તેમને નથી ખબર કે આખરે કેક શા માટે લાવવામાં આવે છે? મીણબત્તી શા માટે લગાવવામાં આવે છે?

Image Source

અમિતાભજીએ આ બાબત વિશે મજાકના ભાવાર્થમાં કહ્યું હતું કે કેકમાં લાગેલી મીણબત્તી સળગાવ્યા પછી તેને ફૂંક મારીને ઓલવી નાખો, અને પછી એક મોટું ચપ્પુ આવે છે.

Image Source

અમિતાભજીએ કહ્યું કે આજકાલ તો એક નવી પ્રથા શરૂ થઇ ગઈ છે. જ્યારે આ બધું થઇ રહ્યું હોય ત્યારે કેક ચેહરા પર પણ લગાવવામાં આવે છે. માટે અમિતાભજીએ હવે કેક કાપવાનું બંધ કરી દીધું છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.