જો કોઈ પોતાના ઘરનો રસ્તો ભૂલો જાય તો તેની ચર્ચા થાય છે. એમાં પણ કોઈ સેલિબ્રિટી તેના ખુદના ઘરનો રસ્તો ભૂલી જાય તો કેવું શું જ રહ્યું? હાલમાં જ સૈફ અલી ખાન સાથે આ ઘટના ઘટી હતી.
બુધવારે સૈફ તેની બેગમ કરીના કપૂરને લઈને પટૌડી પહોંચ્યો હતો. પરંતુ તે અહીં પહોંચતા જ તેના પેલેસનો રસ્તો ભૂલી ગયો હતો. એરપોર્ટથી તેને એસયુવી ટેક્સી હાયર કરી હતી. અને સૈફ તેની આગળની સીટ પર પહોંચ્યો હતો, પાછળ કરીના બેઠી હતી.લગભગ તે લોકો બપોરના 2:30 વાગ્યા આસપાસ પટૌડી પહોંચ્યા હતા.
સૈફ અલીખાન તેના મહેલ જવાના રસ્તાને બદલે બજાર તરફ જવા લાગ્યો હતો. ત્યારબાદ થોડું આગળ જતા તેને ખોટા રસ્તો જતો હોય તેનો અનુભવ થઇ ગયો હતો.બાદમાં ત્યાં હાજર વિધાર્થીને પૂછ્યું હતું. આ જોઈને આ વિધાર્થી પણ વિચારમાં પડી ગયા હતા. ત્યારબાદ તેને રસ્તો બતાવ્યો હતો. ત્યરબાદ સૈફે ત્યાં હાજર રહેલા વિધાર્થીઓ સાથે સેલ્ફી પણ લીધી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, સૈફ અલી ખાન તેના ઇબ્રાહિમ પેલેસમાં તેની બેગમ એક્ટ્રેસ કરીના કપૂરના જન્મદિવસ મનાવવા માટે ત્યાં પહોંચ્યો છે. કરીના 21 સપ્ટેમ્બરે તેનો 39મોં જન્મદિવસ મનાવશે. આ મૌકા પર ઇબ્રાહિમ પેલેસમાં બોલીવુડના મશહૂર સિતારાની મહેફિલ જામશે. આ માટે પટૌડી મહેલમાં વિશેષ તૈયારી પણ કરી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks