મનોરંજન

હેમા માલિનીની નાની આ લાડલી છે ખુબ જ હોટ…ફિલ્મ જગતથી દુર છે જુઓ

બૉલીવુડની ડ્રિમ ગર્લ હેમા માલિનીએ વર્ષો સુધી બોલીવુડમાં રાજ કર્યું છે. હેમા માલિનીએ અત્યાર સુધી ઘણી બૉલીવુડ ફિલ્મમાં કામ કર્યું છે. 80 અને 90ના દાયકાની સસફળ એક્ટ્રેસ હેમા માલિનીન દીકરીઓ તેના જેટલી સફળ નથી થઇ શકી. હેમા માલિની આજે પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હેમા માલિની તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodReels (@bollywood_reels) on

વર્ષો સુદી બોલીવુડમાં રાજ કરનાર હેમા માલિની ઈની દીકરીઓએ પણ આજે ઊંચાઈ પર છે. ઈશા છેલ્લા ઘણા સમયથી દૂર છે. ઈશા તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. પરંતુ ઈશાની નાની બહેન આહના દેઓલ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને આહનં દેઓલ વિષે જણાવીશું.

 

View this post on Instagram

 

A post shared by Bollywood4You (@bollywood4you) on

અહાના ઈશા દેઓલ જેવી જ દેખાઈ છે. તે ઈશા કરતા 4 વર્ષ નાની છે. જો કોઈ એક વાર જુએ તો ઈશા અને આહના પણ ચક્ર ખાઈ જાય છે. મોટી બહેનની જેમ આહના પણ ફિલ્મમાં હાથ અજમાવી ચુકી છે પરંતુ એક જ ફિલ્મ બાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla) on

અહાનાએ ફિલ્મ ‘ન તુમ જાનો ના હમ’ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ ઋતિક રોશન, ઈશા દેઓલ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. અહાનાએ ફિલ્મમાં ઈશા દેઓલની મિત્રનો રોલ નિભાવ્યો હતો. આસલ જિંદગીમાં અહાના અને ઈશાનું ઘણું બને છે. બંને એક મિત્ર જેવા છે. અહાના આ બાદ કોઈ ફિલ્મમાં નજરે નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by 🌀Ahana Deol Vohra (@a_tribe) on

અહાના દેઓલે 2014માં દિલ્લીના બિઝનેસમેન વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલાએ બંનેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો. અહાનાએ 2015માં દીકરાને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollyhollix (@bollyhollix) on

અહાનાના લગ્ન ઘણા હાઈપ્રોફાઈલ રહ્યા હતા. લગ્ન પછી તે પરિવાર સાથે જ સમય વિતાવી રહી છે. અહાના પણ હેમાની જેમ મોટી ડાન્સર છે. કેટલીય વાર મોટા મોટા શોમાં તે ડાન્સ કરી ચૂકી છે. હેમા માલિની ઘણીવાર તેની બંને દીકરીઓ સાથે પરફોર્મન્સ આપી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by WeddingPlz.com (@weddingplz) on

જણાવી દઈએ કે, ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા છે. ધર્મેન્દ્રએ પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે કર્યા હતા. જેનાથી તેને સની દેઓલ અને બોબી દેઓલ, ઇશિતા અને અજિતા દેઓલ છે.

 

View this post on Instagram

 

A post shared by 🌀Ahana Deol Vohra (@a_tribe) on

સની અને બોબી દેઓલ આહનાના સાવકા ભાઈ છે. છતાં પણ કયારે પણ તેને સાથે જોવામાં નથી આવ્યા. આહના દેઓલ, સની દેઓલથી લગભગ 27 વર્ષ નાની છે.

 

View this post on Instagram

 

A post shared by 🌀Ahana Deol Vohra (@a_tribe) on

જણાવી દઈએ કે, સની અને બોબી બંને બહેનોના લગ્નમાં આવ્યા ના હતા. તો તેના પિતરાઈ ભાઈ અભય દેઓલ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by 🌀Ahana Deol Vohra (@a_tribe) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.