મનોરંજન

દીકરીને લઈને ઘરે આવી સલમાન ખાનની બહેન, તમે જિંદગીમાં નહિ જોયું હોય એવું સ્વાગત કર્યું- વિડીયો જુઓ

બોલીવુડ એક્ટર અને ભાઈજાન એટલેકે સલમાનખાનનો 54મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સલમાન ખાનનો આ બર્થડે ઘણી ખાસ રહ્યો હતો કારણકે તેની બહેન અર્પિતા શર્માએ એક નાની પરીને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mompreneur Circle (@mompreneurcircle) on

અર્પિતા અને આયુષે આ નાની પરીની નામ રાખ્યું છે આયત. હાલ તો અર્પિતાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને ઘરે આવી પહોંચી છે. અર્પિતાને ઘરે પાછા ફરવાને લઈને પરિવાર અને આયુષ બહુ જ ખુશ છે. આ દરમિયાનની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ET Panache (@etpanache) on

31 ડિસેમ્બરે આયુષ અર્પિતા અને આયતને લઈને ઘરે પરત ફર્યો હતો. ઘર પરત ફરતા પહેલા બંને હોસ્પિટલની બહાર ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by CineRiser (@cineriserofficial) on

આયત તેના પિતા આયુષના ખોળામાં જોવા મળી રહી છે જયારે અર્પિતાએ આહિલનો હાથ પકડ્યો છે. આ બાદ બંનેનું ઘરે પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by THE NEWS 18 (@thenews18official) on

આયુષે એક તસ્વીર અને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. તસ્વીર અને વિડીયોમાં તમે જોઇ શકો છો કે આયતના સ્વાગત માટે ઘરને ફુગ્ગાથી સજાવ્યું છે. આ સાથે જ વીડિયોમાં જોઈ શકાય છે કે, ફુગ્ગા પર વેલકમ હોમ બેબી લખેલું છે. આયુષે આખું ડેકોરેશન બતાવતો વિડીયો શેર કર્યો છે. આ સાથે જ આયુષે અર્પિતા સાથે પોઝ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma) on

જણાવી દઈએ કે, આયુષ અને અર્પિતાએ પહેલાથી જ 27 ડિસેમ્બરે એટલે કે સલમાનના બર્થ ડેના દિવસે બીજા બાળકને જન્મ કરાવવાનું નક્કી કર્યું હતું. આયતના જન્મ બાદ ખાન અને શર્મા પરિવાર એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

જણાવી દઈએ કે, અર્પિતા અને આયુષના લગ્ન 18 નવેમ્બર 2014ના રોજ થયા હતા. આયતથી મોટો ત્રણ વર્ષનો દીકરો આહિલ છે.

 

View this post on Instagram

 

A post shared by ادخل الى عالم بوليوود 🇮🇳 (@bollyworld.news) on

આયુષ શર્માએ ફિલ્મ ‘લવયાત્રી’ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આયુષ હવે ફિલ્મ ‘કવથા’માં નજરે આવશે. હાલમાં જ આયુષે આ ફિલ્મને લઈને જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mayapuri Magazine (@mayapurimagazine) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.