મનોરંજન

VIDEO: આમિરની લાડલી કસરત કરતા કરતા નીચે ખાબકી અને પછી જે થયું એ, વિડીયો જબ્બર વાઇરલ

બોલીવુડના મિસ્ટર પરફેકે નિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાન તે એવા સ્ટાર કિડ પૈકીની એક સ્ટાર કિડ છે જે હંમેશા ચર્ચામાં રહે છે. ઇરા સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ નથી રહેતી. પરંતુ તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા જ છવાઈ જ જાય છે

હાલમાં જ ઇરા ખાને તેના ઇન્સ્ટાગ્રામ પરથી એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં ઇરા એક્સરસાઇઝ કરતી નજરે ચડે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે એક્સરસાઇઝ કરતા-કરતા તે અચાનક જ પડી જાય છે. આ વિડીયો પર ફેન્સની સાથે-સાથે સેલિબ્રિટી પણ કમેન્ટ કરે છે.

આ વિડીયો પોસ્ટ કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘હું બિલકુલ ઠીક છું.’ ઇરા ખાનનો આ વિડીયો પર ફેન્સ બહુજ રિએક્ટ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, ઇરાએ એક્ટિંગ નહીં પરંતુ ડાયરેક્શન પસંદ કર્યું છે. ઇરા ખાને નિર્દેશનની શરૂઆત ફિલ્મથી નહિ પરંતુ ગ્રીક પ્લે ‘યુરીપિડ્સ મેડિયા’ નામથી કરવો ફેંસલો કર્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.