ફિલ્મી દુનિયા

સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાએ બોલીવુડનો સૌથી મોટો ભાંડો ફોડ્યો, કહ્યું કે બોલીવુડમાં ડ્રગ્સ આટલા લોકો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ દ્વારા રિયાને ભાયખલા જેલ મોકલી દેવામાં આવી છે. રિયાની જામીન અરજી કર્યા રદ કર્યા બાદ આજે ફરી વાર જામીન અરજી કરવામાં આવી હતી. રિયાને સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિપોર્ટ અનુસાર, રિયાએ જામીન અરજીમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિયાએ કહ્યું છે કે, લગભગ 80 ટકા બૉલીવુડ હસ્તીઓ ડ્રગ્સનું સેવન કરે છે. જામીન નામંજૂર થયા બાદ રિયાએ રડવાનું શરૂ કર્યું હતું. રિયાએ કહ્યું કે તેની સાથે જે થઈ રહ્યું છે તે ખોટું છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમ 27 એ, 21, 22, 29 અને 28 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. રિયાને ગઈકાલે સાંજે એક વીડિયો કોલ દ્વારા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

દરમિયાન, એનસીબીએ કહ્યું હતું કે, એક્ટ્રેસ રિયા ડ્રગ સિન્ડિકેટની સક્રિય સભ્ય છે જે સુશાંત સાથે ડ્રગની ખરીદી માટે નાણાંનું સંચાલન કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સીબીઆઈ, ઇડી અને એનસીબી દ્વારા સુશાંત મામલે રિયા ચક્રવર્તીની ઘણા કલાકો સુધી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સ મામલે રિયા અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.