મનોરંજન

8 હોરર શો જેને જોઈને 90 ના બાળકો એકલા ઉંધી શકતા ન હતા અને બાથરૂમ પણ જઇ શકતા ન હતા

એક સમય હતો જ્યારે ભારતીય ટેલિવિઝનના હોરર શો ખરેખર ભયભીત કરી નાખે તેવા હતા. સફેદ રંગના  ચહેરાઓ, જોકરો, ફ્લાઇંગ ફર્નિચર, મોટા અવાજે હસવું, પછી ભલે તે બહાદુર માણસ કેમ ન હોય તો પણ તેને આ જોઈને બીક તો લાગી જતી હતી.  જીદ કરીને આ શો તો જોઈ લેતા હતો, પણ પછી એકલા ઉંધી શકતા ન હતો, ટોચ લાઈટ લઈને ઊંઘતા હતા, પાણી પીધા વગર ઊંઘી જવું જેથી રાત્રે બાથરૂમ માટે ઉભું ન થવું પડે તેવા ઉપાયો કરતા હતા.

ચાલો આપણે 90 ના દાયકાના 8 હોરર શો જોઈએ જેના કારણે આપણને રાત્રે ઊંઘી પણ ન હતા શકતા:

1. આહટ:

Image Source

તે શોનું તો બેકગ્રાઉન્ડ સંગીત પણ લોકોને ડરાવવા માટે પૂરતું હતું. આ શો 1996 માં ટીવી પર આવ્યો હતો. તે તેની વાર્તાઓ માટે ભારતીય પ્રેક્ષકોમાં ખૂબ પ્રખ્યાત હતો.

2. શશશશ  … કોઈ હે:

Image Source

શશશશ … કોઈ હૈ છે અને શશશશ… ફીરશે કોઈ હૈ સ્ટાર પ્લસ પર આવતું હતું. આ શોના ભૂત ખુબ જ વાસ્તવિક લગતા હતા.

3. ઝી હોરર શો:

Image Source

જાવેદ ખાન, અજિંક્ય દેવ, અર્ચના પૂરણ સિંઘ આ શોમાં હતાં અને તેમને આ શોમાંથી નામ અને ખ્યાતિ મળી હતી. આ શોએ ખૂબ ડરાયા હતા કે લોકોને જોતા- જોતા પેન્ટ ભીના થઇ જતા હતા .

4. વો:

Image Source

જોકરને ખતરનાક હાસ્યથી યાદ છે? આ શો પછી હું લાઈટ બંધ કરીને ઉંધી ન હતો શકતો. આ શોનું દિગ્દર્શન આશુતોષ ગોવારિકરે કર્યું હતું અને વાર્તા 7 કિશોરોની હતી. શ્રેયસ તલપડે પણ આ શોમાં હતાં.

5. અચાનક 37 વર્ષ પછી:

Image Source

ત્યાં એક નાનકડા શહેરની વાર્તા હતી અને અહીં દર 37 વર્ષ પછી થવાવાળી અનહોની આ શોમાં બતાવવામાં આવી હતી. આ શો સોની પર આવતો હતો.

6. ક્યા હાદસા ક્યા હકીકત:

Image Source

આ શો એક સામાન્ય છોકરીની આસપાસ ફરતો હતો. આમાં રાજીવ ખંડેલવાલ મુખ્ય ભૂમિકામાં હતા. સોની પરના આ શોએ કંટાળાજનક જીવનમાં યોગ્ય રોમાંચ ઉભો કર્યો હતો

7. માનો યા ના માનો:

Image Source

તે રિપ્લેની બિલિવ ઇટ ઓર નોટ દ્વારા પ્રેરણા મળી હતી. આ શોનું આયોજન ઇરફાન ખાને કર્યું હતું અને આ શોમાં દિમાગની બરાબર બેન્ડ વગાડે તેવો હતો.

8. અનહોનીઓ કા અંધકાર:

Image Source

આ શોનું નિર્માણ વિક્રમ ભટ્ટે કર્યું હતું. આ એવા પરિવારની વાર્તા છે જે ભૂત અને આત્માઓ અનુભવે છે. આ કુટુંબ  બધામાંથી કેવી રીતે બહાર આવે છે, આ વાર્તા આના આધારે છે. આ શો કલર્સ પર આવતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.